________________
-૯૪
આચારાંગસૂત્ર
ટિપણે
આત્મા–ક્રિશ્ચિયનીટીમાં ગાયમાં આત્મા નથી. એને કેટલાક અનર્થ કરે છે. એમનું વક્તવ્ય એમ છે કે ઇતર પ્રાણીમાં મનુષ્ય જેવું consious (ચેતના) નથી. એથી જ એમણે ઇતર જીવો પ્રત્યે દયાપૂર્ણ રહેવું ઘટે. પણ એમાં આત્મા નથી એટલે પ્રાણ, જીવ કે ચેતના નથી એમ નહિ. આસવ–આત્મા સાથે કર્મોની અસર કેવા રૂપે થાય છે એ માટે ષદર્શનના ક્રમમાં વિસ્તૃત વર્ણન આપેલું છે. કર્મ-કર્મનાં બંધને અને વિપાકો એકસરખા હોતા નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષ એક જ ક્રિયા કરતા હોવા છતાં એક શુભ કર્મ બાંધે, બીજે અશુભ કર્મ બાંધે. ક્રોધઃ—જેનદર્શનમાં ક્રોધ, માન, માયા અને લેભ એવા ચાર કષાયો વર્ણવ્યા છે. એમાં એના ભેદ. પ્રભેદો ઘણા છે. પણ એ સૌનું મૂળ તે મેહ જ છે. એમ શ્રી આચારાંગ સૂત્રમાં
ક્રોધનું વ્યવહારુ રૂપ વર્ણવ્યું છે. (૫) કૃદ્ધિ –આ શબ્દને જૈન આગમ સાહિત્યમાં પુષ્કળ વપરાશ છે.
ચિત્ત –સામાન્ય રીતે નીચેની ભૂમિકાએ જીવ હોય છે, ત્યાં સુધી એ શરીર પર જ “હું”નો પ્રયોગ કરતા હોય છે. અને એથી જરા વધુ વિકાસવંત માનવીઓ બહુ બહુ તે ચિત્ત કે અંતઃ કરણને આત્મા તરીકે સંબોધતા હોય છે.
. (૭) ધમ–સામાન્ય રીતે લોકભાષામાં ધર્મ અને પુણ્ય શબ્દ
એક જ અર્થમાં વપરાય છે અને એની વર્તમાન જૈન સંસ્કૃ1 તિમાં કેટલી ઉંડી અસર થઈ છે અને એને લીધે જે ત્રુટી