________________
આચારાંગસૂત્ર
શાબ્દિક
શ્રી ભગવદ્દગીતા यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः। ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥ -४-१९
જેણે કામ-સંકલ્પ રહિત સર્વ સમારંભને જાણ્યા છે તેને જ જ્ઞાની પુરુષ જ્ઞાનરૂપી અગ્નિથી દગ્ધ થએલા કર્મવાળા અને બુદ્ધિમાન સાધક તરીકે ઓળખે છે.
या निशा सर्वभूतानां तस्यां जागति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।।-२-३९
સર્વ જીવોની જ્યાં રાત્રિ છે ત્યાં સંયમી જાગે છે અને જ્યાં જગતના જીવ જાગે છે ત્યાં સંયમી ઊંઘે છે. उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । . आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना: जितः । अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ।।
આત્માથી આત્માનો ઉદ્ધાર થઈ શકે છે. માટે આત્માનું પતન ન કરે. આત્મા જ આત્માનો શત્રુ છે.
જેણે પિતાનો આત્મા જીત્યો છે તેનો એ બંધુ છે પણ જે વૃત્તિને અધીન થઈ આત્માને જીતી શક્યો નથી તેનો આત્મા શત્રુ સમાન છે.
આટલીય રૂપરેખા પછી શ્રી ગીતાજી અને શ્રી. એમ છે. પણ આ પછી જીજ્ઞાસુ સાધકને ભારતીય દર્શને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. આથી આ દૃષ્ટિ ધ્યાનમાં આવતા પ્રકરણમાં કરીશું.