________________
પરિશિષ્ટ
૭૫
ઘણીવાર એમાં મૂળ તત્ત્વ શું છે ? એમ પણ સમજાય તેાયે કારણ સામાન્ય નિયમ હોઈ એનો સ્વીકાર
વિના કા. સભવે નહિ એ કરવા જ પડે છે.
नो इंदियगेज्ज अमुत्तभावा, अमुत्तभावा वि य होइ णिच्चो । अज्झत्थहेउं निययस्त बंधो, संसारहेउं च वयन्ति बंधं ॥ ૩૦ ૩૦ પૈક
આ ક્લાક કહી સાંખ્ય, વેદાંત અને ચાર્વાક એ ત્રણે દર્શનોનું સમા ધાન કરે છે. એ કહે છે કે આત્મા અમૂર્ત છે. એટલે એ મૂત ઇન્દ્રિચેાથી પ્રત્યક્ષ ન થઈ શકે એ સ્વાભાવિક છે. છતાં એનુ વેદન તો છે જ.
જે સુખ, દુઃખનુ જ્ઞાન શરીરમાં અભિવ્યક્ત કરે છે, શરીર, ઇન્દ્રિયા અને મન ઉપર પણ જે કામુ ધરાવે છે તે આત્મા છે, તે એ અમૂર્ત હોવાથી જ નિત્ય છે. પણ અહીં સાંખ્ય પ્રશ્ન કરે છે નિત્યને બંધન શાં? એના ઉત્તરમાં એ વધે છે કે કર્માંના સંગથી એની અસર જીવ પર પડે છે એટલે એને પણ બંધન થાય છે. પણ એ બંધન નિત્ય સમવેત ન હોવાથી પ્રયત્નાથી છૂટી પણ શકે છે. બાકી મને દુઃખ થાય છે, તને સુખ થાય છે, એવું વેદન આત્માનું સ્પષ્ટ રીતે હોવા છતાં એને કેવળ ભ્રાન્તિ કે માયા માનવી એ તર્કગમ્ય વસ્તુ નથી.. અહીં સાંખ્ય દન આ બધું જોખમ બિચારી બુદ્ધિ પર નાખે છે. જૈનદર્શન કહે છે કે એ બુદ્ધિ પાતે ચેતના છે કે અચેતના ? જો એને અચેતન માને તે જાણવું કે એ જડને સ્વભાવ જ નથી અને ચેતનયુકત ગણા તા પ્રકૃતિ પાતે જડ હોઈ એમાંથી જન્મતુ તત્ત્વ ચેતનવંત હોય તે। એ વિશ્વનિયમને બાધિત કરે છે. એટલે બુદ્ધિમાં ચેતનનાં અશા જણાય છે એ આત્માનાંજ કરણા છે; એમ કહ્યા વિના ન ચાલે. અને જો એમ જ હોય તેા આત્માય જડના સંસĆથી, ‘ હું સુખી છું, હું દુઃખી છું, મરી જાઉં છું, જન્મ છું, એવું ખેલે છે' અને વેકે છે એમ માનવું રહ્યું. આ દૃષ્ટિબિંદુથી જ જીવ અને અજીવ બન્ને પરિણામી નિત્ય છે. તે ફૂટસ્થ નિત્ય પણ નથી, તેમ એકાંત અનિત્ય
፡