________________
આચારાંગસૂત્ર
જીવિચાર
હવે ખીજી વાત એની સસારી જીવાના સબંધમાં છે. સંસારી જવાની ગતિ, સ્થિતિ અને વિકાસની દૃષ્ટિએ આ ભેા છે. આ સ્થળે. તા મુખ્ય અને સંક્ષિપ્ત જ હકીક્ત આપવાની પ્રસ્તુત ધારું છું. ચેતના વિકાસની દૃષ્ટિએ એના ત્રણ ભેદે છે. પ્રથમ કાટિની પ્રાણષ્ટિ કે જેમાં ખનિજ તત્ત્વ તરીકે ઓળખાતી પૃથ્વી, જલ, તેજો, વાયુ અને વનસ્પતિના જીવા કે જેને જૈનદર્શન એ કેન્દ્રિય તરીકે માને છે, એ જીવાની ચેતના ક`ફળની અનુભૂતિ કરે એટલી જ વિકસિત છે, એમ કહી શકાય. ખીજી કેાટિની ચેતનાવાળા જીવે જેમાં દ્વીન્દ્રિયાદિ, ત્રીન્દ્રિયાદિ, ચતુરિન્દ્રિયાદિ અને અસંજ્ઞી પંચેન્દ્રિયાદિને સમાવેશ થાય છે. આ જીવાની ચેતના પ્રથમકેાટિના જીવે કરતાં કંઈક વિકસિત હાય છે. એ જીવા કના ફળને અનુભવ તેા કરે જ. પણ તે ઉપરાંત કાર્યને પણ અનુભવ કરે છે. આ કાટિમાં જલમાં ઉત્પન્ન થતી કેાડી તથા છીપના જીવા કીડી મકેાડી અને ભ્રમરાદિ તથા અગÈત્પન્ન સંમૂર્ણિમ તિર્યંચ તથા માનવાદિને મશઃ સમાવેશ થાય છે અને ત્રીજી કાટિના ને કે જેમને સન્ની એટલે વ્યક્ત મનવાળા કહેવામાં આવે છે . એ જીવે કર્મ ફળ અને કર્મ ફળના અનુભવ ઉપરાંત સ્પષ્ટ જ્ઞાન પણ ધરાવે છે. આ જીવામાં પશુ, પક્ષી અને માનવસૃષ્ટિને સમાવેશ થાય છે પણ મનુષ્યેામાં તે એથી પણ સ્પષ્ટ જ્ઞાન Supper Concious (સુપર કેાન્સિયસ,) વાણીસામર્થ્ય, સ્વાયત્ત પુરુષાર્થી તથા વિપુલ સામગ્રી હોય છે એ દૃષ્ટિએ ચાર ગતિમાં માનવગતિની શ્રેષ્ઠતા વર્ણવે છે.
એ વ્યકતમનવાળા સંસારી જીવા
८०
રજ્ઞાનની, ભૂમિકાની અને
૨. જ્ઞાનના જાતિ, શ્રુત, અવધિ, મન: પર્યાય અને કેવળ એવા પાંચ મુખ્ય અને મતિજ્ઞાનમાં મને વિજ્ઞાનની દૃષ્ટિએ વિભાગ પુરસર ઊંડાણથી થતાં ૩૩૬ ભેટા કે જેમાં સ્મૃતિ, પ્રજ્ઞા, વિવેકબુદ્ધિ, તર્ક, એકાગ્રતા આદિને સમાવેશ થાય છે. જ્ઞાનની વિસ્તૃત સમજ માટે નંદીજી સૂત્ર વાંચે.
૩ ભૂમિકાની દૃષ્ટિ એટલે આવિકાસની દિષ્ટ, ક્રોધાદિ કષાયાની ન્યૂનતા કે અગ્નિ“કતાની અપેક્ષાએ ગુણસ્થાનાની શ્રેણએ ચૌદ પ્રકારની છે; એના વન માટે ગુણસ્થાનદ્વારાદિનું વર્ણન જુએ.