________________
૭૨
આચારાંગસૂત્ર છે અને દૈતમાં તે બને તને સ્વતંત્ર અને પૃથફરૂપે સ્પષ્ટ સ્વીકાર છે.
લોકાયતદર્શન . ચાર્વાક મુનિનું દર્શન એજ લેકાયત દર્શન. એને નાસ્તિકવાદ ગણે, જડવાદ ગણે, ભૌતિકવાદ ગણો કે જે ગણે તે એ છે.
ભારતવર્ષમાં વૈદિક કર્મકાંડે જે હત્યાકાંડ અને સત્તાવાદની ધૂન મચાવી હતી, એની સાથે એટલા જ પ્રબળ પ્રત્યાઘાતની આવશ્યક્તા હતી. એ વખતના સંસ્કારી પુરુષો તે લોકસંગથી દૂર થઈ અરણ્યમાં એકાંતવાસ સ્વીકારતા એટલે પ્રજાની પીડા ટાળે એવી સંસ્કૃતિની ખેટ જેમને તેમ રહેતી. ચાર્વાક મુનિએ એ પુરી પાડી.
યજનથી પરલોકમાં કામ્ય એવું સ્વર્ગ મળે છે એ માન્યતાને નિર્ભેળ કરવા ખાતર એમણે પરલોકને પધરાવી દીધે પછી પાપ અને પુણ્ય હોય જ શાના? પણ એ સંસ્કૃતિનું પરિણામ બહુ જ કપરું આવ્યું. પાછળના મનુષ્યએ એ માન્યતાની પાછળનો આશય ન સમજતાં કેવળ સ્વેચ્છાચાર અને અનાચાર પિષ્યાં.
ભારતવર્ષમાં વામાદિ પંચના પ્રવર્તન આ બીજના વૃક્ષમાંથી પાકેલા ઝેરી ફળે છે એ કેટલાક વિદ્વાનોને મત છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જડ વિજ્ઞાનમાં આ સંસ્કૃતિના પ્રતિબિંબ દેખાય છે ખરાં, જો કે હવે તે યુરોપિય તત્ત્વજ્ઞાન પણ આત્મવાદ અને કર્મવાદને સ્વીકારતાં થઈ ગયાં છે અને ઘણાય પાશ્ચાત્ય પ્રદેશમાં એ સંસ્કૃતિના વાવેતરનું અનુકૂળ વાતાવરણ પણ પેદા થતું જાય છે પરંતુ તોય એને સાર્વત્રિક પ્રચાર જોવા હજુ ભવું પડશે. -
જેન સંસ્કૃતિને દર્શન તરીકે સ્વીકારવાની જેમની ઈચ્છા હોય એમણે દર્શનનું મંડાણ યુક્તિવાદ પર હાઈ ખંડન કરવું એ જ દર્શનનું યેય હોઈ શકે એ માન્યતાને જેને દર્શન સ્વીકારતી નથી, એટલું યાદ રાખવી પડશે. કારણ કે જેન દર્શન એમ માને છે કે સત્યના મંડનથી