________________
પરિશિષ્ટ
પદાથી વ્યક્ત થતાં પૃથક્ પૃથક્ જીવાના સ્પષ્ટ અનુભવાય છે. આટલી વિવિધતા એક કાર્યમાથી ન જ સભવે.
આત્મા જો કૂટસ્થ નિત્ય જ કેમ બની શકે? એ માન્યતા પછી એ ભેદા થયા.
૭૧
સુખદુઃખ
થતા;
ભિન્ન ભિન્ન કારણથી ઉત્પન્ન
હાય તે। આ વિકૃતિનુંય ભાજન સગુણ અને નિર્ગુણ એવા બ્રહ્મના
7
આદરાયણે પછી વેદાંતની એ માન્યતાને શ્રી કુરલ ભટ્ટે અને ખાસ કરીને શ્રીમાન શંકરાચાયે ત દ્વારા એપ ચડાવ્યા. અને વેદાંતના ઈશ્વરીય એકત્વ' પછી શૈથિલ્ય આવી પુનઃ કર્મકાંડનું જે જોર વ્યાપી ગયું હતું અને કાપાલિક અને ક્ષપણુક જેવા પાખડી મત્તા જનતા પર આરૂઢ થયા હતાં, એમને પ્રતિશ્રી જેવા બનાવીને વેદાંતની પ્રતિષ્ઠા એમણે ઉજ્જવલ કરી. વેદાંતના એ શાંકરમતના કેવલાદ્વૈત પછી નિંબાર્કના (દ્વૈતાદ્વૈત) સ્વાભાવિક ભેદાભેદ અને ભાસ્કરના ઔપાધિક ભેદાભેદ પછી શ્રી રામાનુજાચાર્ય અને શ્રીકના વિશિષ્ટાદ્વૈત પછી શ્રી વલ્લભાચાર્યના શુદ્દાદ્વૈતની સ્થાપના થઈ છે અને ત્યારબાદ સત્તરમા સૈકાના મધ્યાન્હમાં થયેલા શ્રી માધ્વાચાર્યજીએ દ્વૈતવાદને પ્રચાર કર્યાં છે.
St
૧ વિશિષ્ટાદ્વૈતમાં બ્રહ્મ, જીવ અને માયા એ ત્રણ તત્ત્વોને સ્વતંત્ર અને અનાદિ તરીકે સ્વીકાર છે. પણ એટલા ફેર કે ખ્રહ્મ અને રએ બન્નેને શરીર અને શરીરી એવા સંબંધ તા ખરા જ.
શુ તમાં તત્ત્વરૂપે ત્રણેના સ્વીકાર છે પણ બ્રહ્મ જ નિત્ય છે. અને બાકીના બે તત્વા કેવળ વિનાદ અથે જ નિર્માયા છે એવી માન્યતા
૧ શ્રી કિશારભાઇને મત એ છે કે ગીતામાં વર્ણવાયેલા મતની વિશિષ્ટાદ્વૈત સાથે
તુલના થઈ શકે તેમ છે.
૨ શ્રીમાન શંકરાચાયના કાળ વિક્રમ સંવત ૭૮૯ થી ૮૨૦, નિ ખા ૯૯૦; ભાસ્કરાચાર્ય ૧૦૦૦, રામાનુજ ૧૦૧૭, શ્રીક’૪ ૧૧૮૯, વલ્લભાચાય ૧૪૭૯ થી ૧૫૩૦, માધ્વાચાય ૧૬૫૦,