________________
પરિશિષ્ટ
૬
ચેાગદર્શીન સાંખ્ય તત્ત્વાને અને વેદાંતના મૌલિક તત્ત્વાને પણ માને છે. માત્ર ફેર એટલા કે સાંખ્ય દર્શનના તત્ત્વચિંતન એ પ્રધાન વિષય છે. તત્ત્વાની સ્વીકૃતિ કે અનાદર માટે યુક્તિવાદનું મહત્ત્વ છે. એ ભાંજગડ યેાગદર્શનમાં નથી, પણ આથી યાગ નમાં સ્વતંત્ર તત્ત્વ જેવું કશું નથી એવું કાઈ ન સમજી એસે. યાગદર્શનમાં પણ ચારિત્ર્ય—મીમાંસાને વર્ણવતા તત્ત્વા છે. બૌદ્ધ દનના ચાર આČસત્યાની જેમ એ પણ સાંખ્યાભિમત હેય, હેયહેતુ, હાન, અને હાનાપાય એ ચતુર્વ્યુહને સ્વીકારે છે, પણ એ તત્ત્વોનું જે ક્રિયાત્મક અને સહેતુ સ્વરૂપ સાંખ્યદર્શન નથી આપતું તે યાગ દર્શન આપે છે. ચિત્તમલીનતા ત્યાજ્ય છે તા એના ઉપાયા શા ? અને એ કઈ રીતિએ ચેાજવા ? એ ક્રિયા જ ચેાગદર્શીનને જ પામે છે.
ચેાગદર્શીન ચિત્તવૃત્તિનિરાધનું મંડાણ કરી એ નિરોધને લગતી જ વસ્તુ ચે છે. ચિત્તવૃત્તિઓના વિવિધ આકાશ અને પ્રકારે વર્ણવી એને અષ્ટાંગ મા પણ યેાજી દે છે. સાધક વર્ગને અહીં બહુમૂલી સામગ્રી સાંપડે છે. એથી જ એનું નામ સુદ્ધાં સાધક—દુનિયામાં આકબેંક નીવડયું છે. એ પ્રણાલિકાના સંક્ષિપ્ત વર્ણન માટે આ જ પુસ્તકમાં જુઓ ૯ મું અધ્યયન ૪થા ઉદ્દેશો. સૂત્ર નં. ની નોંધ.
પૂર્વ મીમાંસા
પૂર્વમીમાંસાના પ્રણેતા દનકારે, જૈમિનિ મુનિને વર્ણવે છે. જૈમિનિ મુનિની માન્યતા એ છે કે પ્રત્યક્ષ એવા કાઈ સર્વા દેવ દેખાતા નથી કે જેનું વચન પ્રમાણભૂત ગણી શકાય. માટે વેદવાકયેાતે જ પ્રમાણ માની વેદપાઠ કરેા. એ દ્વારા કામ્ય એવું સ્વર્ગ પ્રાપ્ત થઇ શકશે. આ રીતે એ દનની મર્યાદા વેદનાં વાચાને ઈશ્વરના વાકય જવું સ્વીકારતી થઈ ગઈ પણ પરબ્રહ્મની વિચારણાને સ્થાન ન મળ્યું. યજ્ઞાદિ નિમિત્તે હિંસાના ભૂતપૂજા, બાઘરનાનનું માહાત્મ્ય અને એવા અનેકાનેક જટિલ કર્મકાંડાના મેહ આ માન્યતાનાં વિકૃત રૂપ છે