________________
આચારાંગસૂત્ર इच्छाद्वेषसमुत्थेन, द्वन्द्वमोहेन भारत । સર્વભૂતાનિ સંમર્દ ન ચાનિત પતt | (૭-ર૭)
હે! પરંતપ! ઇચ્છા, દ્વેષ અને મેહથી સર્વ જીવો મૂઢ બનીને સંસારની જાળમાં પુનઃ પુનઃ ફસાય છે.
ધ્યેયસિદ્ધિનાં સાધન હવે મોક્ષની પ્રેયસિદ્ધિ માટે સાધન તરીકે ગીતાજી મુખ્યત્વે લેકસંગમાં રહીને અથવા બીજા શબ્દોમાં કહીએ તે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રહીને –ગૃહસ્થાશ્રમની સાધનસંપત્તિમાં રહીને પણ– વિકાસ સાધી શકાય છે એમ કહે છે. અને એથી એમાં અનાસક્ત યોગને પ્રધાન ધ્વનિ છે.
- હવે અનાસકિત અને ત્યાગ શું છે? મેં આગળ અનાસકિત એ માત્ર શબ્દભેદ છે. મારી આ માન્યતાને મિત્રાદુર તે વા પાઇવ ! આ શબ્દભેદને દૂર અને ત્યાગ વચ્ચે આબેહૂબ સામ્યતા જણાઈ આવશે.
અનાસતિ
શ્રી ગીતાજી કહે છે કે –
न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः । १८-११ सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः । १८-९
પ્રત્યેક દેહધારીઓને કંઈને કંઈ કર્મ તે કરવું જ પડે છે એટલે આસકિત અને ફળને ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે.