________________
સાધનામક અહીં હું શ્રી આચારાંગનાં અને શ્રી ગીતાજીનાં વચનેદરથી એની સમજણ આપી પછી બન્નેના લેકને રજુ
શ્રી ભગવદ્ગીતા શ્રી ગીતાજી પણ મેક્ષને જ પ્રાધાન્ય આપે છે. સ્વર્ગાદિ સુખ કરતાં, જ્યાંથી પુનરાગમન ન થઈ શકે એવું મુક્તિધામ એનું ધ્યેય છે.
(1)
દયેય–મેક્ષ जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये । ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्म कर्म चाऽखिलम् ॥ (७-२९)
જરા અને મરણથી મુકાવા માટે મને (સત્યને) અવલંબીને જે પ્રયત્નવંત બને છે તે સંપૂર્ણ બ્રહઆત્મ-સ્વરૂપને અને આધ્યાત્મિકતાને પહોંચી શકે છે.
त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् । मोहितं नाऽभिजानाति मामेभ्यः परमव्ययम् ॥ (७-१३)
સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી યુક્ત એવા સંસ્કારોથી આ આખું જગત મેહમુગ્ધ બન્યું છે અને તેથી જ અજ્ઞાની હોઈ મને નિરક્ષર એવા આત્મસ્વરૂપને) જાણું થતું નથી.