________________
આચારાંગસૂત્ર
જ્યાં જગતના સર્વ જીવેાની નિશા છે ત્યાં સંયમી પુરુષ જાગ્રત છે અને જ્યાં જીવા જાગે છે ત્યાં વિવેકી મુનિ ઉદાસીન રહે છે. સંસારના જીવે જાગેા એ આ સૂત્રનો ભાવ છે.
૪૮
પૂર્વાધ્યાસાવૃત્તિને વિષયા તરફ વારંવાર ખેંચી જાય છે માટે સદા અપ્રમત્ત-જાગ્રત રહેવું જોઈએ.
(૧૧)
સહિષ્ણુતા
समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकांचनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिंदात्मसंस्तुतिः ॥ मानाऽपमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः । સર્જરમત્યની ગુણાતીતઃ સ ૩ન્યતે ॥ ૨o-ર૪–ર૯ ।। સુખ આવે કે દુઃખ આવે પણ જે આત્મલક્ષી રહી પ્રિય, અપ્રિય, નિન્દા, સ્તુતિ, માન, અપમાન તથા મિત્ર કે શત્રુના પ્રસંગમાં સમભાવ વેદી સર્વાર’ભથી મુકત રહે છે તે જ ગુણાતીત કહેવાય છે.