________________
આચારાંગસૂત્ર
(૧૩)
સંયમ असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः । वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥-६-३६
અસંયમી સાધક સાધનામાર્ગને પામી શકતું નથી પણ જે સંયમી અને પ્રયત્નશીલ છે તે ઉપાયદ્વારા તુરત જ ગારાધના કરી
તપશ્ચર્યા योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः । एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ।। ६-१०
યોગીપુરુષે હમેશાં એકાતવાસસેવી, તપસ્વી અને નિષ્પરિગ્રહી બની સાધના કરવી.
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः। परस्योत्सादनार्थ वा तत्तामसमुदाहृतम् ॥ १७-१९
પરંતુ મૂઢ રૂઢિથી કે પીડાપૂર્વક બીજાના અકલ્યાણ માટે કે એવી દૂષિત ઈચ્છાથી આદરેલું તપ એ તામસિક તપ છે. માટે એક આત્મલક્ષી તપ જ હોવું ઘટે.
આ સિવાય સ્થિતપ્રજ્ઞ મુનિ તથા સાધકનાં લક્ષણે શકાય તેમ છે. અહીં વિસ્તૃતથી આપ્યું નથી. આ ઉપસામ્યવાચી વલણ છે તેને સ્પષ્ટ ખયાલ આવી જશે. માગું છું. આમાં શાબ્દિક એકતાનેય સમાવેશ છે. આને
* પૂર્ણ અહિંસા સંયમ વિના શક્ય નથી.