SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર જ્યાં જગતના સર્વ જીવેાની નિશા છે ત્યાં સંયમી પુરુષ જાગ્રત છે અને જ્યાં જીવા જાગે છે ત્યાં વિવેકી મુનિ ઉદાસીન રહે છે. સંસારના જીવે જાગેા એ આ સૂત્રનો ભાવ છે. ૪૮ પૂર્વાધ્યાસાવૃત્તિને વિષયા તરફ વારંવાર ખેંચી જાય છે માટે સદા અપ્રમત્ત-જાગ્રત રહેવું જોઈએ. (૧૧) સહિષ્ણુતા समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकांचनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिंदात्मसंस्तुतिः ॥ मानाऽपमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः । સર્જરમત્યની ગુણાતીતઃ સ ૩ન્યતે ॥ ૨o-ર૪–ર૯ ।। સુખ આવે કે દુઃખ આવે પણ જે આત્મલક્ષી રહી પ્રિય, અપ્રિય, નિન્દા, સ્તુતિ, માન, અપમાન તથા મિત્ર કે શત્રુના પ્રસંગમાં સમભાવ વેદી સર્વાર’ભથી મુકત રહે છે તે જ ગુણાતીત કહેવાય છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy