________________
પરિશિષ્ટ જે અપ્રમત્ત પુરુષ છે તેને વિકાર પડતો નથી. અને તે પુરુષ પાપકર્મોથી વિરત થાય છે. પ્રમાદીને સર્વત્ર ભય છે. અપ્રમાદી સર્વત્ર નિર્ભય છે.
સાજ-પરમ–wift Tો પણ સાચા વિા. आयगुत्ते सया धीरे जाया-मायाए जावए ॥ (३-३-४)
મેક્ષમ્બેયી જ્ઞાની પુરુષ કદી પણ પ્રમાદ ન કરે. આત્મગુપ્ત ધીર બની દેહનો મોક્ષના સાધનરૂપ માની નિર્વાહ કરે. सुत्ता अमुणी, मुणिणो सययं जागरन्ति । ३-१-१
અજ્ઞાનીજનો સદાય સૂતેલા છે. જ્ઞાનીજને સતત જાગૃત રહે છે.
(૧૧)
સહિષ્ણુતા जावज्जीवं परीसहा उवसग्गा य संखाय। .. संवुडे देहभेयाए इति पन्ने हियासए । सव्वद्वेहि अमुच्छिए आउ-कालस्स पारए । तिइक्ख परमं नच्चा विमोहन्नयरं हियं ॥
' (૮-૮-ર-) આત્મ–સંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યત સંકટ સહેવાં જોઈએ.
તિતિક્ષામાં જ સર્વોત્તમ આત્મહિત સમાએલું છે.