________________
પરિશિષ્ટ
ર૭ से अबुज्समाणे हओवहए કારણે પરિચક્કાજે . (૨-રૂ-૨)
મહમૂદાદિ મrખવા ( ર–૨-૪ ) આ જીવ અજ્ઞાનથી હણાઈને જન્મ-મરણુદિ ચક્રમાં ફરે છે. જીવ મેહમાં મૂઢ થયા છે.
દિયસિદ્ધિનાં સાધને શ્રી આચારાંગજી સૂત્ર મેક્ષની થેયસિદ્ધિ માટે સાધને જણવતાં કહે છે કે–સાધનસંપત્તિમાં રહીને અનાસક્ત રહેવું એ કઠિન છે. ઇન્દ્રિયનું વલણ પૂર્વાધ્યાસે ખેંચાઈ જાય છે એટલે લોકસંગને છોડે અને પદાર્થોને ય સંયમ કરે એટલે એમાં ત્યાગને પ્રધાન ધ્વનિ છે. કહ્યું છે અને હું મજબૂતપણે એમ માનું છું કે ત્યાગ અને શ્રી ગીતાજીનું આ સૂકત ટેકે આપે છે. જે સંન્યાસકરીએ તે ગીતાજી અને આચારાંગના કથનથી અનાસક્તિ
ત્યાગ
શ્રી આચારાંગ કહે છે કે –
उड्ढं सोता अहो सोता तिरियं सोता विवाहिया । एते सोता वियाहिया जेहिं संगतिं पासह ॥ ६-६-७ ॥
ઊંચે જાઓ, નીચે જાઓ કે તિર્યન્દિશામાં જાઓ, ગમે ત્યાં જાઓ-કર્મનો પ્રવાહ તે સર્વત્ર જ છે પણ એ કર્મપ્રવાહની અસર તે એને જ થાય છે કે જેનામાં આસક્તિ છે.