________________
આચારાંગ સૂત્ર
આદરણીય બની છે. પરંતુ જ્યાં સુધી ભારતવર્ષનું જીવન શ્રમજીવી અને સહજ સંયમી હતું, યંત્રવાદનાં આંદલને નહેાતાં પહેાંચ્યા, વિલાસી સંસ્કૃતિ અથવા વિલાસી સાધને નહેાતાં મળ્યાં ત્યાં સુધી એ દૃષ્ટિને પકડી રાખવામાં ય ખાધ નહેાતા, હવે યુગ બદલાયા છે. ત્યાગમય જીવન: વિશ્વશાંતિનું કારણ
જીવનનાં ધારણ અને જરૂરિયાતા પણ બદલાઈ ગઈ છે. વિજ્ઞાનના આદર્શો વિકૃત થયેા છે. ધર્માંતે નામે કે રાષ્ટ્રોતિને નામે ભૌતિકવાદ પાંગરે છે. એટલે એ બન્ને સિદ્ધાંતાના આદર કર્યાં વિના ચાલી શકે તેમ નથી. ભારતવર્ષનાં એટલાં સદ્ભાગ્ય છે કે આજે એ એક એવી જીવન્ત મૂર્તિ ધરાવી રહ્યું છે કે જેના જીવનમાં ત્યાગ અને નિષ્કામ કયાગના અવિરાધ સહચાર દર્શાવતી ઉષા ઝળકી રહી છે. જગતને એ ઉષાનાં પાન અમૃતમય હે !
૩ર
*
*
*
આટલું કહ્યા પછી હવે આસક્તિને વિષય વિચારીએ. રસાપભાગેચ્છા.અને સાં લિપ્સા એ એ એના સ્તંભ કે મૂળીયાં, જે ગણીયે તે એ છે. આસક્તિનું વૃક્ષ એમને જ લઈ તે ટકે છે. અજ્ઞાનનું જલ અને મેહનું આવરણ (વાડ) એને ધારણ–પાષણ આપી રહ્યું છે. બન્નેની મર્યાદા અને વાસ્તવિકતા
સાપભાગમાં ખાદ્ય પદાર્થીથી શરૂઆત થાય છે. કીડી, ભમરા, માખી, પશુ વગેરે સામાં જુએ, એમના પરિગ્રહની મર્યાદા પેાતાના ખારાક પૂરતી દેખાશે. કારણ કે સ્વશરીર અને બહુ તેા નાનકડું કુટુંબશરીર એ એમનું ક્ષેત્ર છે. સાં'લિપ્સામાં પણ એમની મર્યાદા વિકારતૃપ્તિ અર્થે હશે.
મનેાદ્રવ્યના વિકાસ પછી માનવસૃષ્ટિ નીરખીશું તે એ રસા પભાગના પણ વિકાસ થયેલા નજરે પડશે. માનવનું મન શ્રૃંગારથી ક્રમશ આગળ વધતાં ઠેઠ શાંતરસ સુધી વિકસતું દેખાય છે, માનવની સાં - લિપ્સા કેવળ વિકાર શમવાથી જ તૃપ્ત ન થતાં આગળનું ક્ષેત્ર શેાધવા મથેછે. ચિત્રકળા, શિલ્પશાસ્ત્ર, સ્થાપત્ય, વિજ્ઞાન, સાહિત્યશાસ્ત્ર, નાટય વાઘ,-ઇત્યાદિ સાધનસ ંપત્તિનું મૂળ સૌંદર્ય લિપ્સાના વિકાસને