________________
૪૪
આચારાંગસૂત્ર
(૮) સત્યારાધના
અહીં. સાધકને પ્રશ્ન થાય છે કે શ્રદ્ધા કાના ઉપર– સ્વાવલંબન એ (૧) સત્ય અને (૨) સત્યના જીવન્ત સ્વરૂપમામે સરળ વ્રજ્ઞા-(૧૮-૬૬) મારે જ શરણે આવ.
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः । १८-५७ ચિત્ત અને સર્વ કર્માંને મારામાં સમર્પણ કરી દે. કાણું કે मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि । १८-५८
મારામાં લીન બનતાં મારા પ્રસાદથી તું કષ્ટાને તરી જઈશ.
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः । १८-६६
પ્રિય અર્જુન ! તું મારામય બની જા. હું તને સર્વ પાપાથી છેાડાવી મૂકીશ.
સત્યની આજ્ઞામાં વર્તવું એટલે બ્રહ્મચર્ય પ્રિય, અપ્રમત્ત, સહિષ્ણુ, અહિંસક, સંયમી, એકાન્તપ્રિય અને તપસ્વી બનવું.
<
૧ શ્રી આચારાંગમાં જ્યાં સત્યના પ્રયોગ છે ત્યાં શ્રી ગીતાજીમાં ‘ હું વાંચી શબ્દના પ્રયોગ છે ત્રૂતૢમાં પ્રભુત્વનું આર પણ છે એટલે કે ત્યાં સત્યનું સાકાર સ્વરૂપ છે.