________________
પરિશિષ્ટ
૪૫.
સત્યારાધના
કરવી? શ્રદ્ધાનું અવલંબન શું? ઉત્તર મળે છે કે શ્રધેય સગુરુ પૂર્ણ અર્પણુતા વિના સત્યારાધના સુલભ નથી.
મામ ધર્મ -૨ મારે જૈન ધર્મ આજ્ઞા ઉપર જ નિર્ભર છે.
માનદિર મેહાવો છે રૂ–૪ ૭ બુદ્ધિમાન અને શ્રદ્ધાથી પુરુષે હમેશાં આજ્ઞાપરાયણ રહેવું ઘટે.
पुरिसा! सच्चमेव समभिजाणाहि ! सच्चस्स आणाए उवट्ठिए मेहावी मारं तरइ, सहिए धम्ममायाय
તે સમuguસ;ા રૂ-રૂ-રૂ અહો ! સાધક ! તું સત્ય ઉપર પૂર્ણ પ્રતીતિ રાખ. સત્યની આજ્ઞામાં ઉત્સાહવંત થએલો ધીમાન સાધક શ્રદ્ધાવિહિત ધર્મનું અવલંબન લઈ સત્યને પામી સંસારને તરી જાય છે. सञ्चम्मि धिई कुव्वहा, एत्थोवरए मेहावी
__ सव्वं पावं कम्मं झोसेइ (२-१-७) સત્યમાં ધૈર્ય રાખી જે બુદ્ધિમાન સાધક સત્યમાં સ્થિર થાય છે તે સર્વ પાપકર્મોને દૂર કરી શકે છે. लोगं च आणाए अभिसमेच्चा अकुओभयं । (३-४-५)
જે સત્યની આજ્ઞામાં છે એને જગતમાં કેઈનો ય ભય નથી રહે એ સર્વથા સનાથ અને નિર્ભય છે.
૧ આરાધના, અર્પણતા કે ભક્તિ એક યા બીજા સ્વરૂપે એક ભાવનાનાં જ સૂચક છે. પરંતુ ભક્તિને નામે કાઈ અનિષ્ટ તત્વ ન પેસી જાય એટલે શ્રી આચારાંગકાર સત્યની આરાધના કરી વ્યક્તિપૂજા નહિ પણ ગુણપૂજા બતાવે છે.