________________
પરિશિષ્ટ. શ્રી આચારાંગ
-
સ્યાદુવાદ સુવિદિત છે જ, એને અનેકાન્તવાદ અથવા અપેક્ષાવાદ તરીકે રહસ્ય ન સમજાતાં એમણે એને ઘણે સ્થળે વિકૃત રીતે એમનાં એમનાં દૃષ્ટિબિન્દુઓ જોઈને એ એ માર્ગ દેખાડવો વિકસવાની તક આપવી એ એકાન્તવાદનું ધ્યેય છે. સર્વથા માન્ય હોવા છતાં શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનની ભૂમિકા
વસ્તુ અનેક ધર્માત્મક છે. એ વાતની સ્પષ્ટતા દ્વારા શ્રી આચારાંગ સ્યાદ્દવારને સિદ્ધાન્ત સમજાવે છે કે – इह एगे वायाओ विप्पउञ्जन्ति तंजहाःअस्थि लोए, णत्थि लोए; धुवे लोए, अधुवे लोए; साइए लोए, अणाइए लोए; सपज्जवसिए लोए, अपजवसिए लोए; सुकडे त्ति वा, दुक्कडे त्ति वा; कल्लाणे त्ति वा, पावे त्ति वा; साहु त्ति वा, असाहु त्ति वा; सिद्धि त्ति वा, असिद्धि त्ति वा; णिरए त्ति वा, अणिरए
ત્તિ વા ! (૮-૨-૨) समियं ति मन्नमाणस्स समिया वा असमिया का समिया वा होइ उवेहाए (५-५-६)
આ વિશ્વમાં લેકરુચિની વિચિત્રતા પ્રમાણે ભિન્નભિન્ન વાદ, મતો તથા માન્યતાઓ પ્રવર્તે છે. અને તેમાંની કેટલીક તે ઉપલક દષ્ટિએ પરસ્પર વિરુદ્ધ પણ દેખાય છે. જેમકે –લેકનું અસ્તિત્વ અને નાસ્તિત્વ, લોકનું નિયત્વ અને અનિત્યત્વ, લેકની અંતતા અને અનંતતા વગેરે. કઈ સત્કર્મોમાં, કોઈ દુષ્કર્મોમાં, કઈ કલ્યાણમાં,