________________
પરિશિષ્ટ
કહે છે કેઃ-નૈવ ગામે નૈવ ફળે ત્યાગ ગ્રામ્યવાસ કે જંગલ–વાસમાં નથી પણ ‘સંતિ पासह ' એટલે કે ત્યાગ આકિતના ત્યાગમાં છે એમ સમજ.
૩૧
ત્યાગની મર્યાદા
આટલું અવલેાકયા પછી નિષ્કામ કર્મ અને ત્યાગ બન્નેનું ગૌણ ધ્યેય તે અનાસિકત જ છે એમ નક્કી થયું માત્ર એની સાધનાપ્રણાલિકામાં જે ભેદ રહ્યો છે તે એ છે કે એક માન્યતાથી એ ફલિત થયું જ્યાંસુધી પૂર્વાધ્યાસ નું જોર હેાય ત્યાંસુધી તમારે પદાર્થોં કે નિમિત્તોથી દૂર રહેવું અને ખીજીથી એ ફલિત થયું કે પદાર્થં તમારી પાસે પડયા હેય તેાય સંયમી રહેવું અને અનિવાર્ય આવી પડેલાં કાંતે કેવળ સ્વસ્વામિત્વ રાખ્યા વિના પણ આપત્તિધર્મ ગણી ભાગવી લેવાં, અથવા સત્કર્મો કરી એનું બળ ઘટાડી નાખવું—પરાજિત કરવાં.
પણ જેની પાસે નવયૌવના સુંદરી, એક ક્ષત્રધારી સત્તા, સર્વાંગ સ્વામિત્વ, તનમળ મનેાબળ અને સાધનસંપત્તિ સામે હાવા છતાં નિર્વિકારી, નિહી, નમ્ર,:નિષ્પરિગ્રહી, નિયમિત અને ક્ષમાશીલ રહેવું એ કાટિગણું કિઠન છે, એ સહેજે સમજી શકાય તેવી સ્પષ્ટ બિના છે. આ બન્ને માન્યતામાં બન્ને કાર્ટિના સાધકાને સમાવેશ છે. એક સ્વધ જીવી અને ખીજા ચેાગી. શ્રી આચારાંગમાં એને
**
અણુવત્તુ અને વસ્તુ એટલે મર્યાદિત ત્યાગવાળા અને સંપૂ ત્યાગવાળા તરીકે ઉલ્લેખ થયા છે.
ત્યાગની વિકૃતિ: પાખડની પુષ્ટિ
જો આ બન્ને માન્યતાને સમન્વય સધાય તે એક સર્વીંગ દૃષ્ટિ ઉંભી થાય અને સર્વ પ્રકારે સૌને આશ્વાસન મળે. પ્રસ્તુત પ્રયાસ પશુ એ અથે છે. જો એ ઉદ્દેશ ભૂલાય તેા અનાસક્તિને નામે સ્વચ્છંદ અને ત્યાગને નામે પાખંડ પાષાય. જ્યારથી ત્યાગના નામને ‘હાઉ’ ભયકર અન્યા અને રડતા છેકરાને એની મા કાઈ રીતે છાનેા ન રાખી શકે પણ “ ચૂપ! ખાવા આવ્યા ! ” એવું ખેાલતાં ભયભીત અની ચૂપ થઈ જાય એવી લેાક હૃદયમાં ઊંડી છાપ પડી ત્યારથી નિષ્કામ કર્મ યાગની દૃષ્ટિ પ્રજાને આશ્વાસનદાયક, આકર્ષક અને
,,