________________
પરિશિષ્ટ
अग्गं च मूलं च विगिञ्च धीरे । पलिच्छिन्दियाणं णिकम्मदंसी । ( ३-२-५) અગ્રક અને મૂળ કર્મના ભેદના વિવેક કરી કર્મો કર. . એવાં કર્મો કરવાં છતાંય એ સાધક નિષ્કર્મો કહેવાય છે.
પણું નિષ્કર્મા શબ્દના કાઈ દુરુપયોગ ન કરે એ માટે કહે છે કે—જે પુરુષ નિષ્કમાં હેાય છે તે નિયત અથવા સહેજ કા કર્તા હોય છે.
अकम्मस्स ववहारो ण विज्जइ
कम्मुणा उवाही जायइ । ( ३-१-३ )
નિષ્કર્માના જીવનમાં ઉપાધિ કે ધમાલ હોતી નથી તેમજ લૌકિક દેખાવ પણ હાતા નથી. એનું શરીર માત્ર યાગક્ષેત્રનું વાહન હોય છે.
આચારાંગમાં વર્ણવેલા ત્યાગના પાયા કે જેના જૈનદનમાં જીમાં સમત્વ તરીકે જેના નિર્દેશ છે તેની તુલના કરીએ:
6
૩૭
(૪)
સમતા
समियाए धम्मे अरियेहिं पवेदिते ' ( ५-३-२ ) સમતામાં જ ધર્મ છે ‘એમ આર્યોએ પ્રરૂપેલ છે.’
जं सम्मं ति पासइ तं मोणं ति पासइ
જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં જ મુનિપણું છે.
૨ શ્રી આચારાંગમાં પણ સચવથી જ જૈન સાધકની દીક્ષાના પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ટા એ જ સિદ્ધિ મનાય છે.