________________
પરિશિષ્ટ
માટે ભારે ચ છ જ વિર ધરા (૨-૪-૧) सव्वं गिद्धि परिण्णाय एस वण्णते महामुणी अइअच्च सव्वतो संगं परिच्छिन्दिय बाहिरगं च सोयं નિમેશા ફુદ મરિદ્દિો (ક–૪–૮)
આસક્તિની બે બાજુ--લાલસા અને વાસનાને ધીર પુરુષ દૂર કરે.
આસકિત જ બંધન છે એમ જાણું એનાથી પર રહેવા મથે છે તે જ મહામુનિ છે. અને તે જ બાહ્ય અને આંતરિક બંધને છેડી લેકે સાથે રહેવા છતાં અને કર્મ કરવા છતાં નિષ્કામ કહે છે.
एस मरणा पमुञ्चइ, से हु दिट्ठभए मुणी । लोगंसि परमदंसी, विवत्तजीवी उवसन्ते; समिए सहिए सया जए कालकंखी परिव्वए ।
અને તે જ મનિ નિર્ભય થઈને લેકમાંથી પરમાર્થ શોધી, એકાન્તપ્રિય, શાન્ત, વિવેકી, અપ્રમત્ત અને સમયજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરાથી મુક્ત થાય છે.