SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ માટે ભારે ચ છ જ વિર ધરા (૨-૪-૧) सव्वं गिद्धि परिण्णाय एस वण्णते महामुणी अइअच्च सव्वतो संगं परिच्छिन्दिय बाहिरगं च सोयं નિમેશા ફુદ મરિદ્દિો (ક–૪–૮) આસક્તિની બે બાજુ--લાલસા અને વાસનાને ધીર પુરુષ દૂર કરે. આસકિત જ બંધન છે એમ જાણું એનાથી પર રહેવા મથે છે તે જ મહામુનિ છે. અને તે જ બાહ્ય અને આંતરિક બંધને છેડી લેકે સાથે રહેવા છતાં અને કર્મ કરવા છતાં નિષ્કામ કહે છે. एस मरणा पमुञ्चइ, से हु दिट्ठभए मुणी । लोगंसि परमदंसी, विवत्तजीवी उवसन्ते; समिए सहिए सया जए कालकंखी परिव्वए । અને તે જ મનિ નિર્ભય થઈને લેકમાંથી પરમાર્થ શોધી, એકાન્તપ્રિય, શાન્ત, વિવેકી, અપ્રમત્ત અને સમયજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરાથી મુક્ત થાય છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy