SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આચારાંગસૂત્ર માટે तस्मादसक्तः सततं कार्य कर्म समाचर । તો હાવરામ પરમાણોતિ પૂરા || તેથી અનાસકત રહી સતત કાર્યપરાયણ રહેવું જોઈએ. અનાસકત પુરુષ કર્મ આચરવા છતાં પરતત્ત્વવિકાસ પામવાને અધિકારી છે. असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः। नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाऽधिगच्छति ।। (૨૮-ક૬) આત્મજિત, નિસ્પૃહ અને અનાસક્ત સાધક સંન્યાસારા એટલે કે મુનિ પદધારા નિષ્કર્મા બની પરમ સિદ્ધિને પામે છે અને સંસારનાં બંધનોથી મુકત થાય છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy