________________
પરિશિષ્ટ માન, મેહ અને આસક્તિ વગેરે દોષથી નિવૃત્ત થયેલા, આત્મદશામાં લીન થયેલા, રાગાદિ રિપુદ્રોથી સર્વથા છૂટેલા, સુખ તથા દુઃખની સંજ્ઞાથી જ પર થયેલા એવા જ્ઞાની પુરુષો સર્વત્તપદને પામે છે કે જે પામ્યા પછી પુનઃ પતન સંભવતું નથી.[અ. ૧૫–૫]
ગીતા વદે છે કે –
प्रकृति पुरुषं चैव विद्ध्यनादी उभावपि । પ્રકૃતિ પુરુષને સંબંધ (ગીતાજીની દષ્ટિએ પ્રકૃતિ ને પુરુષને સંબંધ એટલે જનસંસ્કૃતિની દૃષ્ટિએ આત્મા અને કર્મનો સંબંધ સમજવો ) અનાદિ છે ને તેથી જ ડર્શ કર્મવીશ્વરઃ આ આખો સંસાર કર્મથી બંધાયેલું છે એમ સ્પષ્ટ માલૂમ પડે છે. [ ૩–૯ ]
પણ છતાંય ઉપર કહ્યું તેમ સૌ જીવાત્માઓ સર્વથા નિર્દોષ થઈ મુક્તિ મેળવી શકે છે. મુક્તિ મેળવવામાં કોઈ પણ જાતિ–પાંતિ કે ઉચ્ચનીચના ભેદનાં બંધન હોતાં નથી. ત્યાં તો ગ્યતાનુસાર સૌને સમાન અધિકાર છે. એથી જ કહ્યું છે કે –
मां हि पार्थ! व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥
હે પાર્થ ! મને (પરમાત્માને) અવલંબનભૂત માનીને જે પ્રયત્ન કરે છે તે છે પાપોનિમાં ઉત્પન્ન થયા હોય કે લૌકિક દૃષ્ટિએ સ્ત્રીલિગે, શકરૂપે કે વૈશ્ય રહ્યા હોય તેય તે બધા યોગ્યતા મેળવીઃ પરમોત્કૃષ્ટ પદ પામે છે. (૯-૩૨)
- જે વેદધર્મની કૃતિને નામે “બ્રશુલ નાથીયાતાજુ’ સ્ત્રી-શો પાસેથી અશ્ચચનચ અધિકાર ઝુંટવી લે ત્યાં ત્યાગ, તપ કે મુક્તિના અધિકારની વાત શી ? ગીતાજી એ જ નામોલ્લેખ કરી પ્રકટપણે સ્પષ્ટ વિરેધ દર્શાવી સ્ત્રી શ કને કેવળ અધ્યયનનો જ નહિ બલકે મેક્ષનોય સર્વોત્કૃષ્ટ અધિકાર આપે છે છતાં તે ગ્રંથ વેદધર્મને ગણાય અને સૌથી પ્રથમ જેણે મોક્ષનો અધિકાર સ્ત્રીને મેં એ એટલું જ નહિ બલકે મુક્તિ આપીયે ખરી; ભગવાન ઋષભદેવની માતા