________________
પરિશિષ્ટ
૧૭
પ્રિય ભારત ! જીવમાત્રની પૂસ્થિતિ અને પશ્ચાતસ્થિતિ એ અજ્ઞાનનું આવરણ હેાય ત્યાં સુધી સ્વયં જોઈ કે જાણી શકાતી નથી, પણ મેં ઉપર કહ્યું તેમ વર્તીમાન પરિવતા જાણી શકાય તા એને કારણ સિવાય કાર્ય સંભવતું જ નથી. એટલે એ પહેલાં દેડ ન હાય તે! આ દેહ કેમ સંભવી શકે ? એવા નિયમને માન આપી એ સ્વીકારવું જ જોઈ એ, એમાં ખેદ કે આશ્રય જેવું શું છે? જેને પિતા, પિતામહ કે પ્રપિતામહ ન હેાય એવા પુત્રને પણ સ્વદેહસર્જનના નિમિત્તરૂપ એ. કારણા પ્રત્યક્ષ ન હેાય તેાયે અનુમાને પણ સ્વીકાર કરવા જ પડે છે. તે પછી એ જ દેહના ઉપાદાન કારણરૂપ ક સંક્લનાનેા અને એ કર્મના ભાજનરૂપ પૂર્વ દેહને
સ્વીકાર કરવામાં શા ખાધ છે?
શ્રી કિશારલાલભાઈ પાતાના નિમ્નાક્ત ઉપમાથી ધટાવે છેઃ—
ગીતામ’થનમાં આ શ્લોકના અ
“ ભારત ! પાણીનાં ટીપાંને આપણે એક, બે, ત્રણ, એમ ગણી શકીએ છીએ, જુદાં પાડી શકીએ છીએ, અને જ્યાં સુધી એ પાણી રહે ત્યાં સુધી આ તળાવનું પાણી, પેલું નદીનું પાણી, એમ ભેદ કરી શકીએ છીએ. પણ અર્જુન ! જે પાણીનું ટીપું વરાળ થઈને ઊડી જાય, તે ટીપું વિશ્વમાંથી નાશ પામતું નથી એમ ( વૈજ્ઞાનિક નિયમને લીધે ) જાણ્યા છતાં તેનું ત્યારબાદ શું થાય છે, તે આપણે ચેકસપણે જોઈ કે શોધી શકતાં નથી.
કૌન્તય ! પાણીનું ટીપું ઊડી ગયા બાદ જેમ એને ઇતિહાસ અજાણ્યા બની જાય છે તેમ આકાશમાંથી ટીપું ખૂનીને ટપકયું ત્યારપહેલાંયે એ કયાં હતું, શી રીતે વરાળ બન્યું? વગેરે પણ આપણે કશું જાણતા નથી. પા! ભૂતમાત્રના જીવન વિષેની પણ આવી જ સ્થિતિ છે.’
હું તેા આને ચિત્રપટની ચિત્રસકલના સાથે સરખાવું છું. જ્યાં સુધી પડો અને દર્શક સામગ્રીની સ્પષ્ટ અનુકૂળતા કે ધીરતા ન હેાય ત્યાં સુધી જોનાર દૃશ્યનાં ચિત્રા જ જોઈ શકે અને એ પરથી