________________
બ્રહ્મચર્ય શ્રુતસ્કંધ
શ્રી આચારગ સૂત્રને પ્રથમ બુતરકન્ધ બ્રહ્મચર્ય અતરકલ્પ તરીકે ઓળખાય છે. બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા તરફ પ્રગતિ કરાવનારું સાધન એ બ્રહ્મચર્ય.
વીર્યને જેટલે સંગ્રહ અને સદુપયોગ એટલું બ્રહ્મચર્યનું પાલન અને એને જેટલું વ્યય તથા દુષ્પગ એટલું જ બ્રહ્મચર્યનું ખલન. આ રીતે વિકાસને માટે મળેલાં દેહ, ઇંદ્રિય અને અંતઃકરણ ઇત્યાદિ પ્રત્યેક સાધનને સદુપયેગ કરે અને તે દ્વારા પૂર્વગ્રહને પરિહાર, અધ્યાસેને નિગ્રહ, કાયા, મન તથા વાણીને સંયમ, અને વાસના પર વિજય મેળવે એ સંપૂર્ણ બ્રહ્મચર્યની સાધનાનું મુખ્ય લક્ષ્ય છે,
આચારાંગસૂત્રને બ્રહ્મચર્ય શ્રુતસ્કન્ધ નામને
પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત થયે.