________________
આચારાંગસૂત્ર
અર્થ:—જે વસ્તુ નથી એનું કદી કાઈ પણ સ્થિતિમાં ભાન થતું નથી. પણ આત્મા ચચક્ષુથી અદૃશ્ય હાવા છતાં જો એનું ભાન થાય છે તેા એનું અસ્તિત્વ છે જ. સારાંશ કે જે સત્ છે તેનું અસ્તિત્વ છે જ, અને જે અસત્ છે એનું અસ્તિત્વ નથી જ.
આત્માનું નિયત્વ
૧૨
*अजो नित्यः शाश्वतोऽयम् पुराणो । हन्यते हन्यमाने शरीरे । ૨-૨૦ ઉત્તરાય વિનાશમવ્યવસ્થાડણ્ય, ન શ્ચિત વર્તુમત્તિ । ૨-૬૭ ઉત્તરાધ
न
In
અર્થ:“આ આત્મા પોતે અજ, નિત્ય, સનાતન હાવાથી શરીરને નાશ થવા છતાંય એ હણાતા નથી. એનું શરીર સર્વાવસ્થાએમાં અખંડ અને અનાહત રહે છે. આત્મા અવિનાશી હાવાથી કાઈ પણ આબ્રાત ખેતેા વિનાશ કરવા સમ નથી.
xअजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् । प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ।। ४-६ આત્માનું પરિણામી નિત્યત્વ
આ આત્મા પોતે અજ, સત્ય, અવિનાશી અને ઈશ્વરત્વને અધિકારી હાવા છતાં પેાતાના જ કર્મને લઈ ને પેાતાના જ અજ્ઞાનથી પેાતાની જ કજાળથી જન્મ ધારણ કરે છે. એટલે ફૂટસ્થ આત્મા નિત્ય નહિ પણ પરિણામી નિત્ય છે. (અ. ૪. ૬)
6
* આત્માના સ્વતંત્ર વ્યક્તિત્વ ’ વિષે ૬ઠ્ઠા મુદ્દાની આગળ વિચાર કરવામાં આવ્યો છે, ત્યાં જોઇ લેવા ભલામણ છે.
× ગીતાજીમાં પ્રથમ પુરુષનો પ્રયોગ બહુ છે અને આ કથન સંવાદરૂપે હાઈ એ સહેતુક છે. પણ એ પ્રથમ પુરુષને ઠેકાણે શુદ્ધાત્માની દૃષ્ટિએ ઉત્તમ પુરુષનો પ્રયોગ કરીએ, તે એ અવાસ્તવિક નથી, એ છૂટને લાભ લઈ
અહીં
'
'
સંમનિ ' ક્રિયાપદના અર્થ ઉત્તમ પુરુષને ઉદ્દેશીને લીધે છે.