________________
પરિશિષ્ટ
અધ્યાત્મરસના વદે છે કે “ યાગ શબ્દથી ન ભડા.” ત્યાગ તા સત્ર છે. સ્વાર્પણ અને અલિ વિના જગતમાં ડગલુંય કાં ભરી શકાય તેમ છે ? ભાગમાંય ત્યાગ છે. અને ત્યાગમાંય ત્યાગ છે. એકમાં શક્તિના ત્યાગ છે, ખીજામાં વૃત્તિને ત્યાગ છે. એકમાં ખીજામાં સ્વેચ્છા પ્રધાન છે.
‘ત્યાગ’થી ન ભડકા
હું સ્વચ્છંદતા પ્રધાન છે,
એક સાધક સંગ્રહમાં જુએ છે,
રસાપભાગ અને સૌલિપ્સાની પૂર્તિ શકિતના એથી વૃત્તિને સંયમ કરે છે; અને ખીજો વૃત્તિના તાંડવનૃત્યમાં નાચી જીવનમાં કૃત્રિમ વિલાસ ભરે છે. એક જીવનની ચંચલતા જાણી અપ્રમત્ત બને છે; ખીન્ને જીવનની ચંચલતા જાણી . માનેલા ભાગેામાં લાલુપ બને છે. આ રીતે જડ સંસ્કૃતિ અને અધ્યાત્મસ'સ્કૃતિનું અવિરામ યુદ્ધ ચાલે છે. બન્નેને એક જ જોઈ એ છે, અને બન્ને પ્રવૃત્તિકર છે; છતાં માર્ગો એટલા જુદા પડી જાય છે કે એનું સંધાન થતું નથી. અને બન્ને કહે છે કે हमारा मार्ग न्यारा है । "
ઃઃ
જડ સસ્કૃતિ અને ચેતન સંસ્કૃતિ
*
*
પ્રાચીન યુગમાં આ માર્ગો આકાશપાતાળ જેટલા અલગ મનાતા. જગતથી કંટાળી અરણ્યવાસી બનતા આરણ્યાની સંસ્કૃતિ, અને પરલાકમાં સ્વર્ગની મીઠી મધુરી કલ્પના નવસંસ્કૃતિનું નિર્માણ આપતા બ્રાહ્મણેાની સત્તામયી સંસ્કૃતિના પંથ જ નિરાળા અન્યા હતા. એ બન્ને વચ્ચે અન્ય વર્ગ અથડાતા હતેા. એ સમયે એક નવસંસ્કૃતિનાં જે આંદોલનો આવ્યાં એનાં શ્રી આચારાંગ અને શ્રી ભગવદ્દગીતા બન્ને પ્રત્યક્ષ અને પ્રબળ પુરાવારૂપ છે.
*