________________
૪૨૬
માચારાંગસૂત્ર
સ્વીકાર્ય ગણતું નથી. જૈનદર્શનમાં યાગના પ્રારંભ આ રીતની વિકાસમય દૃષ્ટિથી થાય છે.
જૈનદર્શન મન, વાણી અને કાચાની એકવાકયતાને યાગ માને છે. મન, વાણી અને ક્રમમાં એક્વાકયતા આવ્યેથી ધીમેધીમે ચિત્તના સસ્કાર વક્ર મટી સરળ બને છે. આવી સરળતાથી ચિત્તશુદ્ધિ સહેજે થઈ રહે છે. અને ચિત્તશુદ્ધ થયા પછી ચિત્તશાન્તિ મેળવવાની જિજ્ઞાસાના પ્રયોગ શરૂ થાય છે. આ સ્થિતિને કે આ ભૂમિકાને જૈન પરિભાષા પ્રમાણે ઉપયેાગમચ જીવનદશા કહેવાય છે. આ રીતે ક્રમિક વિકાસ થતાં જ્યારે ચાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણે કેવળ આત્મભાવમાં એકાગ્ર બની જાય, ત્યારે એને આદરા ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. આ ધ્યાન એ જ ધર્મધ્યાન.
અપ્રમત્ત દેશા પછીનું સહુજ ધ્યાન એ શુકલધ્યાન અને તેનું આલંબન એ ધર્માંચાન. પણ ધમ ધ્યાન પાતે કોઈનું અવલંબન લેતું નથી. રૂપાતીત પરમાત્માનું કે તેમના ઉચ્ચ ગુણાનું ચાન ધરવું તે જ ધર્મ ધ્યાન છે. + અને તે જ વિકાસમાં ઉપયોગી છે. ચાનસ્થ મહાવીર લેાસ્વરૂપ વિચારતા એવે જે અહીં ભાવ દર્શાવ્યા છે, તેની પાછળ પણ તે જ આરાય છે. અહીં ચાન અને પ્રચલિત યેાગસ બંધમાં થેડી વિચારણા કરવી પ્રસંગેાચિત લાગે છે.
મહર્ષિ' પાતજલિપ્રણીત પાતંજલચોગદર્શનમાં ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ચાન, ધારણા અને સમાધિ એવી અષ્ટાંગયેાગ પ્રણાલિકા નર્જરે પડે છે. અને ચિત્તવૃત્તિને નિરોધ એ તેની યાગપ્રણાલિકાનુ ધ્યેય છે.
* અહીં કાઈ ને જૈનદર્શનમાં યાગના સમાવેશ છે કે કેમ એવી શંકા કરવાનું કારણ નથી, કારણ કે જૈનદર્શને તેા યેાગ પર ત્યાં સુધી ભાર આપ્યા છે કે કોઈ પણ મુમુક્ષુઓની પ્રવૃત્તિ આત્મચિંતન—યાગ સિવાય ન જ હોવી ઘટે. અહીં માત્ર એટલું સ્મરણીય છે કે જૈનદર્શનમાં એને નિર્દેશ ચેાગ શબ્દથી નહિ પણ ચાન શબ્દથી છે.
જીએઃ—ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, તત્ત્વાર્થાધિંગમ, ઇત્યાદિ સૂત્રો તથા શ્રી હરિભદ્રસૂરિ તથા શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત યોગવિષચક
સ્વતંત્ર ગ્રંથા.
+ ધધ્યાન ચેાથા ગુણસ્થાનથી માંડી ઠેઠ ખારમા ગુણ સ્થાનક સુધી હાય છે અને શુક્લધ્યાન આંઠમાથી માંડીને ચૌદ સુધી હેાય છે.