________________
૨૦૮
આચારાંગસૂત્ર
એને જ શાસ્ત્રીય પરિભાષામાં વિજ્ઞાન કહેવાય છે. અને ત્યાં જેનું દ્રધૃત્વ ભાન રહે તે આત્મા કહેવાય છે.
આથી એ ફલિત થયું કે વિજ્ઞાનવાદી અને આત્મવાદી એ એક જ વસ્તુ છે. જે વિજ્ઞાનસ્વભાવ તરફ ખેંચી જાય તે જ વિજ્ઞાન. પરંતુ જે વિજ્ઞાનથી કે વિજ્ઞાનનાં સાધનેથી પરભાવ તરફ ખેંચાણ થતું હાય કે જેને પર ભાવમાં ઉપયાગ થતા હેાય, તે વિજ્ઞાન નથી પણ વિજ્ઞાનાભાસ છે. વિજ્ઞાનના યોગિક અ` આ છેઃ વિ એટલે વિરોષ અને જ્ઞાન એટલે નણવું; અર્થાત્ ઉપર જે કઈ જણાચ છે તે નહિ પણ ઊંડું નણવું તે વિજ્ઞાન. આથી વસ્તુજ્ઞાન તે વિજ્ઞાન નહિ પણ વસ્તુના ધર્મનું જ્ઞાન તે વિજ્ઞાન, એમ સિદ્ધ થયું.
ધર્માનું જ્ઞાન એ મૂળજ્ઞાન છે સ્વરૂપજ્ઞાન છે. વિજ્ઞાતાને સ્વરૂપજ્ઞાન થતાં જ પેાતાની મેળે બહારની દૃષ્ટિ આત્માભિમુખ વળી જાય છે. સમસ્ત જગતના જ્ઞાનનું મૂળ તેને આત્મામાં લાધે છે. જેમ એક વિદ્યાર્થીને એકએ કે પચીસ હિસાબ આવડે તેયે તેને જ્યાં સુધી હિસાબે! શીખવાની મૂળ ચાવી હાથ ન લાગે ત્યાં સુધી ખીન્ન હિસાબે। તે નિત્ય શીખવા જ પડે છે. તેમજ એની મૂળ રીત જે વિદ્યાર્થીને હાથ લાગી ગઈ હેાય તેને પછી દાખલા ગણવાની કે શીખવાની મુસીખત ન પડે. એમજ વિજ્ઞાનના જ્ઞાતાને જગતની ચાવી મળી જવાથી વિશ્વજ્ઞાન સહજ થાય છે બહારની ગડમથલમાં તેને પડવું પડતું નથી. સત્યવૃત્તિ અને નિવૃત્તિ અહીં સહજ બની રહે છે.
ઉપસ’હાર
જળાશયની જેમ ગંભીર, પવિત્ર, ઉદાર અને સ્વરૂપમગ્ન બને. જે કઈ તમારું છે, તેને જગતની કાઈ સત્તા છીનવી શક્શે નહિ. અને જે છીનવી લેવા જેવું હશે તે તમારું નહિ હોય. આટલેા અચળ વિશ્વાસ રાખા.
શ્રદ્ધા વિના સમજ નથી, સમજ વિના શાન્તિ કે સમાધિ નથી. સત્ પુરુષાને અનુભવ, આગમવચન અને પેાતાની વિવેકબુદ્ધિ એ ત્રણેના સમન્વય પછી સત્પ્રાપ્તિ સાર પુરુષાથૅ કરવાને અટલ નિશ્ચય જાગે એ શ્રદ્ધા.
માનસિક દર્દનું મૂળ વિÒામાં છે. વિકલ્પવાન પ્રત્યેક સ્થળે શકાશીલ રહેવાથી શ્રદ્ધાળુ બની શકતા નથી. જેક્રિયા શ્રદ્ધાયુક્ત નથી, તે ક્રિયા