________________
આચારાંગસૂત્ર
નોંધઃ—કેટલાક ભવ્ય પુરુષો એવે અહીં નિર્દેશ કરી પળે પળે ઉપસ્થિત થતા પ્રસગેામાં જે સાધક જાગકાય છે તે જ પાર પહેાંચે છે એમ દિશાસૂચન કરે છે. કામવૃત્તિના વિજય વિના કામવિકાર સાધ્ય નથી. ભાગની આસક્તિના ત્યાગ વિના ત્યાગ લભ્ય નથી. એમ પ્રથમથી જ સમજી જે સાધક સાધનામાં સ્થિર રહે છે તે સાધક, ત્યાગદ્વારા નિરાસક્તિના હેતુને જીવન સાથે વણી શકે છે.
[૩] જે સાધક આસક્તિ એ જ દુઃખનું કારણ છે એમ જાણીને તેથી દૂર રહે છે, તે જ સંયમી મહામુનિ જાણવા. નોંધ:—બધાં દુઃખનું મૂળ આસક્તિ છે. એથી નિરાસક્તિ કેળવવાના ઉપરના બધા પ્રયોગા છે. જીવનમાં નિરાસક્તિ વણાઈ જાય એટલે દુ:ખ જાય અને સુખ સ્વચ આવે. આ સૂત્રમાં જે આસક્તિથી પર છે એને મહામુનિ અને સંચમી નવા એમ કહી સૂત્રકાર મહાત્માએ જૈનદર્શનની ગુણનને બહુ વ્યક્ત કરી દીધી છે. બહારના ચિહન કે ક્રિયાકાંડની મર્યાદા કેટલી હેાય, એનું આમાંથી ભાન થાય છે.
૨૩૬
[૪] અહે। જમ્મૂ ! સાધક સ` પ્રપ ંચોના ત્યાગ કરી મારું કાઈ નથી, હું એકલા છું, એવી એકાંત ( રાગદ્વેષરહિત ) ભાવના ધરી પાપક્રિયાથી નિવૃત્ત થઈને ત્યાગીના આચારમાં ઉપયાગપૂર્વક રમણુ કરે, અને દ્રવ્ય તથા ભાવ બન્ને પ્રકારે મંડિત થઈ અચેલ ( વસ્ત્રાદિ સામગ્રીમાં અપરિગ્રહી ) બની સંયમમાં ઉત્સાહપૂર્વક રહે અને બહુ પરિમિત આહાર લઈ સહજ તપશ્ચરણ કરતા રહે.
નોંધઃ—ઉપરના સૂત્રના કોઇ અવળા અર્થ લઇ ક્રિયાન્ય ન બની જાય, એટલે આ સૂત્રમાં એનું ક્રિયાત્મક સ્વરૂપ આપે છે. અને સાધનામામાં જોડાયા પછી પદાર્થ ત્યાગની પ્રતિજ્ઞામાં દૃઢ રહેવાની સૂચના આપી, ત્યાગની આરાધનાના રચનાત્મક ઉપાયેા બતાવે છે. એ સક્ષિપ્ત રૂપે આ પ્રમાણે છેઃ (૧) એકાંતવ્રુત્તિની જિજ્ઞાસા. આવી જિજ્ઞાસાથી સ્વાવલ’બીપણું અને મેાહસબધને ત્યાગ વ્યવહારુ બને છે. પણ “ મારું કાઈ નથી ’’ એ ભાવનાવાળા સાધક ખીજાની સેવા ન લઈ શકે, ત્યાગ કરનારા સાધક ખીન્દ્ર પાસેથી કશું ઇચ્છે નહિ, પણ ઊલટું ખીન્તને જેની જરૂર હેાય એ પેાતાની પાસે હાય તે આપે. ત્યાગ એટલે ફરજના ત્યાગ નહિ પણ સ્વાને ત્યાગ હવે ઘટે. (૨) ઉપયાગમય–ધ્યેયયુક્ત જીવન. આવા ધ્યેચયુક્ત જીવન જીવનારની કાઈ પણ