________________
કુસંગપરિત્યાગ
૨૯૭
એકલક્ષીપણું, વીરતાભરી અહિંસા, અને અહંતા તથા મમતાને ત્યાગ એ ત્રણ સાધને દ્રારા ક્રમશઃ પ્રાપ્ત થાય છે.
એક પાસેથી લઇ તેમાંથી મોનને આપવું એ આદ દાન નથી. પેાતાની જરૂરિયાત ઘટાડી તેમાંથી ખીન્તને આપવું એ આદર્શ દાન છે. સંગદોષની અસર જીવન પર કારમી રીતે પરિણમે છે. જેએ પેાતાનુ જ પૂર્ણ સત્ય છે એમ માને છે કે વદે છે, તેએ એકાંતવાદી છે. કદાગ્રહને કુહાડા વિકાસવૃક્ષના મૂળને જ કાપી નાખે છે. વિવેક વિના ધ ટકી શકતા નથી. ક્રિયા તે સર્વત્ર છે, પણ ધર્મ અને અધર્માંના ભેદને સમજે પાપ અને અધમ મને ભિન્ન વસ્તુ છે. અધર્મના સંબધ વૃત્તિ અને ક્રિચા અન્ને સાથે છે. પાપના ક્રિયા સાથે હાય, પણ વૃત્તિ સાથે હાય અને ન પણ હાય. અધર્મીમાં આત્માનું નિશ્ચિત પતન છે, પાપમાં હેાચ અને ન પણ હેાય.
એમ કહું છું.
વિમેાક્ષ અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયેા.