________________
સમાધિવિવેક
૩૫
અણુસણામાં સર્વોત્તમ છે, કારણ કે પ્રથમ બતાવેલાં ભક્તપરિજ્ઞા તે ઇંગિતમરણ એ બન્ને કરતાં આ અસણુ વધુ કઠણ આ પ્રમાણે છેઃ”) પ્રથમ તા નિર્જીવ અને નિર્દોષ એસીને એ અણુસણ આદરવું જોઇ એ.
છે. ( તેની વિધિ સ્થાન તપાસી ત્યાં
[૨૦] અને આવા સાધકે, તેવા શુદ્ધ સ્થાન પર અથવા ચોખ્ખું પાટિયું મળે તે તે પર સ્થિત થઈને ચારે પ્રકારના આહારને ત્યાગ કરવા તથા મેરુની માફક નિષ્કપ થઈ દેહભાનથી સથા પર જ થવું. ( આવા પ્રસંગે કદાચ પિરષàા કે ઉપસર્ગો થાય તેા વિચારવું કેઃ–) પિરષદ્ધને અને મને લાગેવળગે શું ? (કારણ કે શરીર ાતે જ જ્યાં મારું નથી ત્યાં એને લગતા પરિષùા મારે માટે શાના હાય? )
'
[૨૧] પ્રિય જખ્! વળી એણે એમ વિચારવું કે માત્ર જ્યાં લગી જીવીશ ત્યાં લગી જ પરિષત અને ઉપસમાં સહવાના છે; પછી તા કશું જ નથી. અને એમ ધારીને મેં સ્વેચ્છાપૂર્વક “ શરીરથી ભિન્ન થવા માટે જ શરીરના ત્યાગ કર્યો છે તા હવે પીછે હઠ થા માટે ? વીર જંબૂ ! હું કહું છું કે આવા ચિંતનથી પંડિત સાધક ઉપસ્થિત થતા સર્વ પરિષહાને તથા ઉપસર્ગાને સહેલાઈથી સહન કરી શકે છે.
નોંધઃ—કલ્પના અને વસ્તુ અને ભિન્ન છે એવું કથન અહીં સૂત્રકાર કહી નાખે છે. સાધક જ્યારે કાઈ પણ પદાર્થીની પ્રતિજ્ઞા લે છે ત્યારે એ પ્રતિજ્ઞાનું પાલન કર્વામાં સંકટો આવશે એવી કલ્પના તે એના મનમાં હોય જ છે; પણ જ્યારે તે જ સંકટોના અનુભવ થાય છે, ત્યારે તેના આંતરિક ઘડતરની પૂર્ણ કસાટી થાય છે.
જેઓ પ્રતિજ્ઞાને પૂર્ણતા ન માની લેતાં પ્રતિજ્ઞા લીધા પછી પણ તેવું ને તેવું દૃઢ સ’કપુખળ જાળવી રાખન્ના માટે જાગૃત રહે છે. તેઓને આવે સમયે આંતરિક શક્તિ અવશ્ય સહાય કરે છે. પણ જેઓ પ્રતિજ્ઞા લીધી એટલે ત્યાગ થઇ ગયા એમ માની ગાલ રહે છે તે આવે સમયે પ્રાચ: પૂજિત થાય છે. તેથી જ વૃત્તિને સહેજ પણ બીજી જ઼ાજી ને ઢળવા