________________
પાવિહાર
૩૬૩
પશુ, કચનાદિ સગ્રહ અને રાણીમંડળ જમાવવાની પ્રવૃત્તિ સહેજે થતી જવાની, એ ભયથી બચવા સારુ અને કોઇને લેશ પણ એજારૂપ થયા વિના સંયમી જીવનની અખંડ અને અડાલ સાધના થાય એ હેતુની પૂતિ સારુ પાદવિહારની રીતિ રચાયેલી છે.
ગુરુદેવ મેલ્યા:
[૧] વહાલા જંબૂ ! ( તારી જિજ્ઞાસા જોઈ ને શ્રમણ ભગવાન મહાવીર વિષે ) જે મેં સાંભળ્યું છે તે જ હું અહીં કહીશ. શ્રી મહાવીરે પ્રબળ વૈરાગ્યપૂર્ણાંક હેમંતઋતુમાં દિક્ષા (ગૃહસ્થના સ્વાંગ તજી ત્યાગને સ્વાંગ ) અંગીકાર કરી તુરત જ ત્યાંથી વિહાર કર્યાં. ( હેમંત, ઋતુની માગશર સુદી દશમીને દિને કુટુંબસંબંધ, રાજપાટ, અલંકારા, ભાગાદિ વિપુલ સામગ્રી તથા સમૃદ્ધિને છેડી પેાતાના દિવ્ય જીવનદ્વારા ગૃહસ્થાશ્રમની વાસ્તવિકતા અને કવ્યપ્રણાલિકાના વિશ્વને આદર્શ આપી તથા ક્રમપૂર્વક આગળ વધતાં એકાંતહિતમાની યેાગ્યતા પ્રાપ્ત કરી. ત્યારબાદ એમણે સંપૂર્ણ ત્યાગ જેવા મહાભારતે વહન કરવાનું પસંદ કર્યું. )
આ રીતે ક્ષત્રિયકુંડમાં દીક્ષા અંગીકાર કર્યા પછી થેાડા સમય માં ત્યાંથી પોતે કુમારપુર ગામ તરફ વિહાર કર્યાં. . અર્થાત્ પૂર્વપરિચિત સ્થળે વધુ રહેવાનું તેમને ઉચિત ન લાગ્યું. કારણ કે તેમનું ત્યાં રહેવું તેમના કુટુંબ, સ્નેહી અને પ્રજાવĆના પૂસ્નેહસંબંધના કારણે માહભાવને લઈને દુ:ખમય થવાનેા સંભવ હેાઈ તેઓએ તે સ્થાન શીઘ્ર છેડયું.
નોંધઃ- —ભગવાન મહાવીરનું મૂળ ગામ ક્ષત્રિયકુંડ. તેમના પિતાનું *કુમારપુર પણ બંગાળમાં અવેલા હુધલી જીલ્લામાં આવેલુ ગામ છે. હાલ એને કામારપુકુર તરીકે ઓળખવામાં આવે છે.
ક્ખ ગાલમાં આવેલા બિહાર પ્રાંતના માંધીરજિલ્લામાં લવાડ જાગીરમાં હજી પણ ક્ષત્રિયકુંડ તીર્થી તરીકે ઓળખાય છે.