________________
તૃતીય ઉદ્દેશક
શ્રમણની સહિષ્ણુતા
""
પાદવિહાર અને ભિક્ષા એ મને શ્રમણના સ્વાવલંબન અને સંયમ કેળવનારાં સુદૃઢ સાધના છે. જેણે પેાતાનુ સર્વ સ્વ જગતને ચરણે ધરી “ વસુધૈવ કુટુવર્ડ્ઝ ” એટલે કે સમસ્ત વિશ્વની સાથે મૈત્રી અને પ્રેમ સાધવાના પ્રયાગ આદર્યો છે. એવા ત્યાગીજનને પાવિહારમાં અનેક પ્રકારના ટાઢાઊના પ્રસગા સાંપડે એ સ્વાભાવિક છે. આવા અનેક ઉપસર્ગો અને પરિષદ્ધા વચ્ચે જેટલે અંશે તે સમભાવે જીવી શકે તેટલે અશે તેની શ્રમસાધના સફળ થાય અને તે વિકસ્યા ગણાય.
સયમમાગે જતાં અકસ્માતથી સ્વજન્ય કે પરજન્ય જે સંકટો આવે તેને પરિષ, અને કોઇ અન્ય વ્યક્તિદ્વારા ઇરાદાપૂર્વક કે અજ્ઞાનતાથી, વૈરવૃત્તિથી કે કુતૂહલવૃત્તિથી જે સકા ઉપજાવવામાં આવે તેને જૈન પરિભાષામાં ઉપસ કહેવામાં આવે છે. પાદવિહાર અને ભિક્ષામય જીવનમાં આ બન્નેના રચનાત્મક અનુભવ થવા અતિ સુલભ છે.
શ્રમણ મહાવીર અના` ભૂમિમાં વિચર્યાં હતા, કારણકે