________________
શ્રવણની સહિષ્ણુતા
ઉપસંહાર
સાધનાની વિક્ટ વાટે પ્રલેાલનની ખીણા અને સંકટાના ટેકરા હેાવા સ્વાભાવિક છે. મુશ્કેલીએ જ મહાપુરુષને સર્જે છે એમ કહીએ તે ચાલે. મુશ્કેલીવિનાના વિકાસમાર્ગમાં ધારેલી મેજ નથી મળતી, તેથી જ મહાપુરુષા વિકટ પથમાં જવાનું વધુ પસંદ કરે છે અને મેાજપૂર્વક તેને સહી પણ લે છે. કષ્ટોની સામે માનસિક, વાચિક કે કાચિક કાઇ પણ જાતને પ્રતિકાર કર્યા વિના તેમને સહી લેવાં એનું જ નામ સાચી સહિષ્ણુતા.
આપત્તિને ખરો પ્રતિકાર પ્રત્યાધાતમાં નથી, પણ સહિષ્ણુતામાં જ છે. પ્રત્યાધાતનાં પરિણામ પરસ્પર હાનિકારક જ નીવડે છે. માટે સાધકે એવી આપત્તિની પરંપરામાં ભવિષ્યે પણ ન યેાનવું પડે, તે લક્ષ રાખી વ્યક્તિ પર કદી પ્રહાર ન કરવા. વ્યક્તિ તે માત્ર નિમિત્ત છે. નિમિત્તને તિરસ્કારવું કે તેની શુદ્ધિ કરવી તે કરતાં ઉપાદાનની શુદ્ધિ કરવી તે જ પ્રધાન, સરળ અને સાચા માર્ગ છે.
એમ કહું છું.
ઉપધાન શ્રુત અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયેા.
૪૧૧