________________
૪૧૪
આચારાંગસૂત્ર જ્ઞાન એટલે વિવેકબુદ્ધિ અથવા સમજશક્તિ. સંગ્રહમાં કયાંય ગાબડું ન પડે એની આ શકિત પૂરતી સંભાળ રાખે છે. અર્થાત કે તપશ્ચર્યા કેવળ નિર્વ્યાજ અને નિષ્કામ રહે એની એ અહર્નિશ કાળજી ર્યા કરે છે; કારણકે કેઈ પણ કિયા કર્યા બાદ તેના ફળની ઈચ્છા માનવમાત્રમાં રહે છે. એટલું જ નહિ બલકે કંઈ પણ નવીન જુએ એટલે આવું મને મળે તે ઠીક એવી એને ઊંડીઊડી સ્પૃહા-કે જેને જૈન પરિભાષામાં નિદાન તરીકે ઓળખવામાં આવે છેરહ્યા કરે છે. સામાન્ય રીતે જીવમાત્રમાં અને પ્રગટ સ્વરૂપે માનવમાત્રમાં એ લાલસા અતિ સ્પષ્ટ દેખાય છે. આ એક વાસનાનું જ સ્વરૂપ છે અથવા એની બીજી બાજુ છે, એમ કહી શકાય. એ સ્પૃહાના સંગથી શક્તિઓના સંગ્રહમાં ગાબડું પડે છે, અથોત કે એ તપશ્ચર્યા અશુદ્ધ બની જાય છે. પણ આવી તુચ્છ વૃત્તિ કે જે શલ્યની પેઠે જીવનને ડગલે ને પગલે ખેંચ્યા કરે છે તે કાંટાને સાચું જ્ઞાન કી દે છે, અને આત્મવિશ્વાસમાં લેશ પણ ગાબડું પડવા દેતું નથી. એ દૃષ્ટિએ જ્ઞાનની સર્વ પ્રથમ અગત્ય છે. જ્ઞાની સાધકને જગતના અભિપ્રાયની કશી પડી હતી નથી; માત્ર આત્માની જે પડી હેય છે. એની તપશ્ચર્યા અહંતાની વદ્ધિ માટે, ગારવા માટે મહત્ત્વાકાંક્ષા માટે અથવા લેપૂજા કે લેપ્રતિષ્ઠા માટે થતી નથી એટલે જ એ તપશ્ચર્યા આદર્શ
અને સફળ ગણાય છે. ૧૨ અઠ્ઠમ
બાર ૩૧૨–૩૬ ૧૩ છઠ્ઠ
૨૨૯ રરર૯=૪૫૮ ૧ ૩ ૮ ૧૪ ભદ્ર પ્રતિમા એક ૨ દિવસની=૨ ૦ ૦ ૨ ૧૫ દીક્ષાને દિવસ એક ૧ દિવસની ૧ ૦ ૦ ૧ ૧૬ પારણાં
૩૪૯ ૩૪૯ દિવસની ૩૪૯ ૦ ૧૧ ૧૯
દિવસ ૪પ૧૫ વ.૧૨ મા.૬ દિ.૧૫ જૈચપ્રકાશ ઉત્થાન “મહાવીરાંકમાંના શ્રી ત્રિભુનનદાસ મહેતાના લેખમાંથ
૦