________________
વીરનાં વિહારસ્થાના
૩૯૧
આ રીતે શ્રમણ મહાવીર પેાતાના વિહારમાં એવાં સ્થાનાના ઉપયાગ કરી લેતા કે જે વસતિથી દૂર હેાય, એકાંતમાં હેય અને જ્યાં પેાતાને રહેવાથી બીજા કોઈને કશીયે અડચણ ન પડતી હે!ય.
ઉપરનાં સ્થાનેાને નિર્દેશ પ્રાયઃ રાત્રિનિવાસને ઉદ્દેશીને છે. આ સૂત્રને તે કાળના અતિહાસિક દૃષ્ટિથી તપાસીએ તે આ સ્થાને પરથી તે કાળનું લાકજીવન કઈ જાતનું હતું એને સ્પષ્ટ ખ્યાલ આવે છે (૧) વસતિથી દૂરનાં ઝુંપડાં, એ કાળના :લાકામાં શ્રમવિત્વ તથા સાદું છતાં સુખી અને સુવાસ તથા મીઠારાભર્યું જીવન હેાવાનું સૂચવે છે. (૨) ધર્માંશાળાએ તે કાળના ઢાકાની પરગન્નુ અને સ્વાત્યાગની ભાવનાનું પ્રતીક છે. (૩) પાણીની પરખે, લેાકેાના કર્તવ્ય, સજ્જનતા, ઉદારતા અને દયાળુ વૃત્તિને બતાવે છે. (૪) હાટડાઓ પરથી એક ચીજ લઈ બીજી આપવી એટલે કે પદ્મા વિનિમય એ જ વ્યાપાર એવે! ગ્રામ્ય જીવનના વ્યાપારને! આદર્શ ખડા થાય છે અને આજના રાહેરી જીવન અને વ્યાપારની લૂંટણનીતિ એ ભારતીય સ ંસ્કૃતિ નથી એમ સમાવે છે. (૫) લુહારની કાડાનુ ચિત્ર ચત્રયુગ વિના જીવી શકાય નહિ એવી માન્યતાને ખાટી ઠરાવે છે. અને તે કાળે લેાકેા કેટલા વીર હતા તેની પણ પ્રતીતિ પૂરે છે. (૬) ઘાસની પુષ્કળ ગ ંજીએ મહેાળા પશુધનની સાક્ષી આપે છે. આ પ્રમાણે સ્વાવલંબીત્વ, સેવા, સંચમ અને સ્વાસ્થ્યભર્યું જીવન એ ચારાં ધન કે જીવનવિકાસનાં અંગે. તે કાળે જળવાઈ રહેતાં હતાં. આજની સ્થિતિ અને તે કાળની સ્થિતિ વચ્ચે કેટલું મહાન અંતર પડી ગયું છે તે પણ આ સૂત્રથી સમજી શકાશે; અને સુખ મેળવવાને સાચે મા કયા છે, અને તે શક્ય છે કે કેમ, તે વિચારવાની તક પણ મળશે.
[૩] સંગમુકત જંબૂ ! એ શ્રમણવીર કેાઈ વખત પરામાં, બાગમાંનાં ધરામાં, કે શહેરમાં રહેતા, તેા કેાઈ વખતે મસાણમાં, સૂનાં ધરામાં કે ઝાડની નીચે પણ રહી જતા.
નોંધઃ-(૧) ગામના લેાકા ગામની ગીચ વસ્તીથી કંટાળી કે ઋતુની ફેરફારી અથવા અમુક પ્રકારની બિમારીથી બચવા માટે ગામખહાર જે સ્થાને આવી જીંદાજુદા વસે એ વસતિસ્થાનને પરુ કહેવાય છે. પરામાં ગીય વસતિ નથી હતી અને જગ્યાની પણ સારા પ્રમાણમાં દૃશ્ય હોય છે. એટલે ત્યાં એકાંત સેવવાની અને વસતિસંગથી દૂર રહેવાની ભાવના બનવાને