________________
૩૪૬
આચારાંગસૂત્ર
થઇ. સાધકજીવનથી આ ભાવનાને પલટા થાય છે, અને થવા જોઇએ. દેહલાનથી હું પર છું એના એ જેટલા અનુભવ કરે, તેટલાં એનાં ખાદ્ય પદાર્થો પરથી મેાહ અને મમતા ઘટે.
સાધકાને સ ંબોધીને અહી' સૂત્રકાર મૃત્યુ વખતે સમાધિ જાળવવાની વાત વદે છે. સમાધિ એટલે આત્મલીનતા. સાધકે જીવનભર જાગરૂક રહેવાના પ્રયત્ન કર્યો હેાચ તાયે, અંતિમ પળ એ એની અંતિમ પરીક્ષા છે. અનુભવથી એમ જણાય છે કે ઘણીવાર એક વિધાર્થી ચાલાક અને હેાશિયાર હાવા છતાંય પરીક્ષાની પળેા એને ગભરાવે છે. એમ જ્ઞાની સાધકના સબંધમાં પણ ઘણીવાર બને છે. એ જીવનભર સુંદર અન્યેા હેાય, તેાચ મૃત્યુની પળા એને મુંઝવે છે. એટલે જ મૃત્યુની પળે પૂર્ણ સાવધ રહેવું એવું મહાપુરુષા પુન:પુન: કહે છે.
અહીં સંયમી, ધીર અને જ્ઞાની એ ત્રણે વિશેષણા સાક છે. સંચમી એટલે સંચમને જીવનમાં વણનાર. પણ સંચમી તો ધીર—સહિષ્ણુ હોવા જોઇએ. અને આ બન્ને ગુણા હોય તેાય જ્ઞાનવિવેક ન હેાય તે પિરણામ ઊંધું આવે. એટલે કે સંયમ, ધીરજ અને વિવેક એ ત્રણે ગુણે! સાધકમાં હેવા ઘટે. સમાધિ કેળવવામાં આ ત્રણે સદ્ગુણૢા જરૂરના છે.
પથારી
સૂત્રકાર મહાત્મા અહીં ‘શક્તિ પ્રમાણે ’એવું પદ્મ મૂકી હેાય તેવડી સેાડ તાણવી,' - શક્તિ હેાય તેટલું કરવાની હામ ભીડવી ' એવું સૂચન કરે છે. આ વાત તે વ્યવહારમાં પણ પ્રસિદ્ધ છે. એટલે એ તા સહેજે સમજાય તેવું છે. પણ શક્તિનેા અર્થ અહીં એ છે કેઃ——પેાતાનાં નિશ્ચચમળ અને વિવેકબુદ્ધિએ એના વિચાર કરી કાઇ પણ ક્રિયાને પ્રારંભ કરવા, કે જેથી એ કાર્ય સાંગેાપાંગ પાર ઊતરે. ઘણીવાર શકિત નથી એમ માનીને ઘણા મનુષ્યા વિકાસની ક્રિયા તરફ લક્ષ્ય આપતા નથી, એ ચાચ નથી. કારણ કે શક્તિ તેા સૌમાં છે; માત્ર એને કેળવવી જોઇએ. એ કેળવવા માટે માનવને ઇતર પ્રાણીઓ કરતાં વધુ સુંદર અને અનુકૂળ સાધના તથા અવસર બન્ને છે. એટલે શક્તિ નથી એમ કહીને એ પેાતાની ફરજથી ન જ ટી શકે, અને છૂટે તે તે બેવડા ગુનેગાર ગણાય.
સારાંશ કે અહીં શક્તિ પ્રમાણેના ઉલ્લેખ ક્રિયા ઉતાવળથી ન કરવી ઘટે એટલું સમજાવવા પૂરતા છે, ક્રિયા ન કરવી એ માટે નહિ. શક્તિ નથી