________________
અષ્ટમ ઉદેશક
સમાવિવેક
અણસણ એટલે ન ખાવું એ વ્યાપક અર્થ નથી તેમ અણુસણું એટલે મરી જવું એ રૂઢ અર્થ પણ નથી. પરંતુ જીવન સમાપ્ત થવાનો સમય આવે તે પહેલાં સ્વયં સાવધાન થઈ હસતા મુખે મૃત્યુને ભેટવાને દઢ સંકલ્પ કરે અને દેહભાન ભૂલી આત્મભાનમાં લીન રહેવું એનું જ નામ અણુઅણુ એ સત્રકારને કથનાશય છે. અને એ જ દાષ્ટએ પ્રતિજ્ઞાપાલન કે ધ્યેયમાં અડાલ રહેવા ખાત૨ સ્વેચ્છાએ જીવનાત લાવે એને પણ અણુસણમાં સમાવેશ થાય છે. એ વાત આગળ કહેવાઇ ગઇ છે.
હવે સૂત્રકાર આ ઉદ્દેશકમાં એવા સહજ મરણને અવસર આવે ત્યારે શું કરવું એ સમજાવે છે.
અણસણને આરાધક નથી તે મૃત્યુ જલદી આવે તે પીડ પતે એમ માનતે, કે નથી તે જીવનના દીર્ઘકાળની