________________
આચારાંગસૂત્ર
[૪] નિરાસકત જમ્મૂ ! જ્યારે શ્રમણ સાધકને એવા ખ્યાલ આવે કે હવે મારું શરીર અશક્ત થઈ ગયું છે, અર્થાત્ ધક્રિયા-~~ સાધનાને ચેાગ્ય રહ્યું નથી, હવે આ શરીરની મને આવશ્યકતા રહી નથી, ત્યારે તેણે અનુક્રમે દ્રવ્યથી આહારાદિ તથા ભાવથી કષાયાદિને ઘટાડવાના ભરપૂર પ્રયત્ન કરવા, અને ક્રમશઃ શરીરને લગતા બધા વ્યાપારાને સંયમ કરીને લાકડાના પાટિયાની માફક ( પાટિયું જેમ છેલેકાપે તેપણ સમવૃત્તિ રાખે છે તેમ ) સમભાવ કેળવી ( આયુષ્યને અંતે ) ધૈર્યપૂર્ણાંક અને વિલાપરહિત ભાવપૂર્વક પાદાપગમન અણુસણુ કરવું અને મૃત્યુને વરવું.
૩૪૨
તે સમયે પ્રથમ ગ્રામાદિ સ્થાનામાં જઈ, પરાળ, બ્રાસ કે દ` વગેરે લાવી, એકાંતમાં નિર્જીવ અને પવિત્ર ભૂમિ જોઈ, ત્યાં શય્યા પાથરવી અને પછી શરીર, શરીરને વ્યાપાર તથા હલનચલનાદિ બધી ક્રિયાને તજી દેવી.
નોંધ:—અહીં સૂત્રકારે જીવનકાળ પૂરો થાય ત્યારે કઈ જાતનું સમાધિમરણ સાધવું એ વાત કહી છે. આવાં મરણેા પ્રાય: વિશિષ્ઠ ત્યાગી પુરુષાનાં હાઈ રાકે કે જેઓ પેાતાના આયુષ્યના અંતસમયને પણ યથાર્થ જાણી શકે. આવાં મરણેા પૂર્વકાળના શ્રમણ સાધકામાં સહજ રીતે થતાં હતાં. જેનું જીવન સમાધિમાં ગયું હેાય, એનું મરણ સમાધિપૂર્વકનું હાઈ શકે.
આ મરા ઇચ્છાપૂર્ણાંકનાં હેાય છે. એમાં આગ્રહ, પ્રતિષ્ઠાને! મા કે વિષાદનાં અનિષ્ટ તત્ત્વા હેાતાં નથી. કારણ કે એ તત્ત્વા હેાય તે એ મરણુ સમાધિમરણ ન ગણાય. આ મરણને જૈન પરિભાષામાં અણુસણ કહેવામાં આવે છે. અને શાસ્ત્રકારો એના ત્રણ ભેદ પાડે છેઃ ભક્તપરિજ્ઞા ઇંગિત મરણ અને પાદપેાપગમન.
ભક્તપરિજ્ઞામાં માત્ર ચતુર્વિધ આહારને મરણમાં ચારે પ્રકારના આહારના ત્યાગ ઉપરાંત હાય છે કે આટલાં જ ક્ષેત્ર કે સ્થાન સિવાય ખીન્તુ ન પેઇત્યાદિ તેમ જ પાપાપગમનમાં તે પ્રાણાંતપર્યંત વૃક્ષની માફક સ્થિર, નિશ્ચેષ્ટ અર્થાત્ કે વ્યાપારરહિત રહેવાનુ` હેાય છે.
પરિહાર હેાય છે. ઈંગિત ક્ષેત્રસ્થાનની પણ મર્યાદા