________________
પ્રલેાભનજય
૨૯૯
પાતાની અસર એમના મન પર દૃઢ રૂપે સ્થાપિત કરે છે, અને અતિ પ્રયત્નોથી પ્રાપ્ત થયેલા સુસ'સ્કારોની સ્મૃતિને એ નષ્ટ કરી નાખે છે. આથી સાધકનું જીવન સાંસારિક વિષયા પ્રતિ પ્રેરાય છે. એ પ્રસંગે એ વૃત્તિના પાષણ માટે કે ક્ષુદ્રાભિમાનના પોષણ માટે એવા સાધકો કોઇ એક માન્યતા કે સિદ્ધાંતનુ એઠું પકડી પાતાનુ ભક્તમંડળ જમાવી વાડા માંધવાના કોડ સેવે છે. જ્યારે એવા સાધકાની પરિસ્થિતિમાં બહુ ઝડપી અને છેક જ પલટા થઈ જતા દેખાય છે, ત્યારે એ એકાએક થયેલા પલટાને જોઇ એમના હિતૈષી કે પૂ પરિચિતાને દુ:ખ, ખેદ કે આશ્ચયની લાગણી ઉદ્દભવ્યા વિના રહેતી નથી.
આવા સાધકોનું પૂર્વ જીવન વૈરાગ્યપૂર્વક પસાર થયેલું હાઈ જનતાના માનસ પર એનું પૂજ્ય સ્થાન અંકિત થઇ ગયુ. હેાય છે. તેથી એ પેાતે જ નહિ મલકે એમની રાગરક્ત જનતા પણ એમના આ માને અનુમાઢે છે અને અનુસરે છે. તેમ જ ભક્તિ, પ્રેમ અને સત્સંગના મહાનાતળે એ સાધકની ભાતિક લિપ્સા કે મિથ્યાડ બર વિસ્તરે છે.
કદાચ જો તે સાધક પ્રલાલનમાં છેક જ ફસાઈ જઈ છેલ્લી કોટિએ જઇ પહોંચે અને ત્યાગના ધ્યેયથી જ પર થઇ જાય તેા કેટલીકવાર જનતાની ઊંઘ ઊડી જાય છે, અને તે એમને છેાંડી દે છે. પરંતુ જો એ સાધક પાતે અર્ધ - દુગ્ધ સ્થિતિમાં જ રહે. તા તા એનું ગાડું આગળ ને આગળ વધતું જાય છે. પરંતુ આ માર્ગ અતે તા પેાતાને અને ઇતરને બન્નેને હાનિકર જ નીવડે છે. તેથી જ જિનલગવાનાએ સાધકોના વર્ગ પાડી ચિત નિયમાનું કડક પાલન