________________
અાશંગસૂત્ર
ચ શાન અને તેની મશાલ” એટલે કે પિતાનો ધર્મ સામાન્ય હોય તે સારે. પરધર્મ ઉચ્ચ કેટિને હોય તે ભયંકર. એની પાછળ આવો જ ઉચ્ચ આકાય છે. સારાંશ કે જે ભૂમિકા પર જે સાધક હોય એણે પિતે જે આ વાત વિચારીને ક્રમપૂર્વક આગળ વધવું ઘટે. ઉચ્ચ ભૂમિકાના યોગીની ક્રિયા એક સામાન્ય કેટિને સાધક કરવા જાય કે એની પરીક્ષા કરવા બેસી જાય છે એ સ્વ અને પર બન્નેને ભયાવહ છે. એણે તે પોતે જે ભૂમિકાનું માનસ ધરાવતું હોય એ પ્રમાણે વિચારીને તથા એમાંથી પોતાને ગ્રાહ્ય હોય તેટલું સ્વીકારીને આત્માભિમુખ દૃષ્ટિ રાખી વિકાસમાગું પ્રેરાવું એ જ એની મર્યાદા છે.
ઉપસંહાર સાંકળ સુવર્ણની હોય તે સાંકળે છે. વિકાસના માર્ગનું એ ગતિરેધક બાધક કારણ છે. નિર્ભયતા અને આત્મસ વાતંત્ર્ય એ બે સાધુતાના મુદ્રાલેખે છે. સાધક પિતાના માર્ગમાં એક બાજુ સંકટના કાંટા અને બીજી બાજુ પ્રલોભનનાં પુપે હોવા છતાં ન કંટાળે, ન તે મુગ્ધ બને, સ્થિર અને સમભાવી રહે, પવિત્ર અને નિર્દોષ રીતે સાધના કર્યા કરે, અને પિતાનામાં (આત્મામાં) જ સદા મસ્ત રહે એ અભિષ્ટ છે.
એમ કહું છું. વિમેક્ષ અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થશે.
-
-