________________
૨૯૬
આચારાંગસૂત્ર
તે પાતે કદી ઉપયેગશૂન્ય ક્રિયા નહિ જ કરે. એટલુંજ નહિ ખલકે જેએ વિવેકશૂન્ય ક્રિયાએ કરતા હેાય તેમનાથી પણ દૂર રહેશે. એમ કહી તે એક વ્યવહારુ દૃષ્ટિ ખડી કરે છે. તે એ છે કે અહિંસક હિંસા ન કરે, એટલું જ નહિ પણ હિંસાને જોઈ પણ ન શકે, એટલે કે હિંસાને વિરોધ પણ કરે. આ પરથી એટલુ સ્પષ્ટ થયું કે જૈનદર્શનની અહિંસા કેવળ નિષેધાત્મક જ નથી બલકે વિધેયાત્મક પણ છે. એટલે કે અહિંસકનું માપ પ્રેમ પર નિર્ભર હાવું ઘટે. સાધક જેટલેા વિશ્વપ્રેમી તેટલા જ તે અહિંસક ગણાય.
[૧૨] વહાલા મેાક્ષાર્થી જં! આ રીતે પાપકનું રહસ્ય સમજીને બુદ્ધિમાન, સંયમી અને પાપભીરુ સાધક આ અને એવા ખીજા દડાથી વિરમે.
નોંધઃ—વિવેક્ઝુદ્ધિ, સંચમ અને પાપભીરુતા સફળ થયાં ત્યારે જ ગણાય કે જયારે હિંસાના સંસ્કારે નિર્મૂળ થઇ વૃત્તિમાં અહિંસકતાનો સંચાર થાય. ઉપસ દ્વાર
મનુષ્યની મતિભિન્નતા પ્રમાણે ભિન્ન વિચારો હેાય તે કઇ અસ્વાભાવિક કે હાનિકારક નથી. પરંતુ પેાતાના વિચાસ પરમ સત્ય કલ્પી કદાગ્રહમાં પડી જવું, નવીન વાદા કે મતા રચવા તેજ અસ્વાભાત્રિક અને હાનિકર છે. આથી જૈનદર્શન એકાંતતામાં ન પડતાં અનેકાંતવાદ સ્વીકારે છે. કાઈ પણ સાધક એકાંતવાદમાં સપડાઈ ન જાય તે ખાતર સંક્ષિપ્તમાં મુખ્ય મુખ્ય મતાની માન્યતાનું ઉપર દર્શન કરાવીને, કાઈ વાદો કે મતા પાતપેાતાની દૃષ્ટિએ ખાટા નથી પરંતુ તેમના કોઇ એકને જ પૂર્ણ સત્ય તરીકે માની લેવું તે જ ખાટી વસ્તુ છે, એમ સમજાવી તેવા મતમતના ઝગડામાં ન પડતાં સાધકે તેમાંનું જે કઈ સત્ય હોય તે શેાધવું અને અન્ય કદાગ્રહી સાધકાને પણ તેનું ભાન કરાવવું એમ ખતાવ્યું છે.
જ્યાં પાપ નથી, પાપી વૃત્તિ નથી, સ્વાર્થ નથી, વાસના નથી, કલેશકંકાસ નથી તથા કદાગ્રહ પણ નથી અને · સાચું એ જ મારું' એવી ભાવના પ્રખળપણે વતે છે, ત્યાં જ સદ્ધર્મ ટકે છે. આવા સદ્ધર્મી સાધક ગમે ત્યાં વસીને કે રહીને સત્યની સાધના પાતે કરે અને અન્ય સાધકાને મતિથી જ નહિ, માત્ર વાણીથી જ નહિ, પણ વનથી પ્રેરક બને. સત્યની સાધના ઉપાદાનશુદ્ધિની ભાવના પછી રારૂ થાય છે. ઉપાદાનની શુદ્ધિ સત્યનું