________________
આચારાંગસૂત્ર
અને અનર્થાનું મૂળ છે. એને એ નિવતી` શકે છે. પ્રત્યેક પ્રજાને જેટલું બહારનું દમન, અત્યાચાર કે સત્તા પીડતાં નથી તેટલું અજ્ઞાન પીડે છે. અને વાસ્તવિક રીતે તેા બહારની બધી પીડાએ અંતરના અજ્ઞાનથી જ જન્મી હેાય છે. અનુભવ પણ આ વાતની સાક્ષી પૂરે છે.
૨૭૦
આંખા બંધ કરીને ચાલનાર પેાતાની પાસે ભેાજનના ભંડારા હાવા છતાં તેને જેઈ ન શકવાને કારણે કે ભાન ન હેાવાને કારણે છતે ભેાજને ભૂખે મરે છે. એ વાત જેમ સ્પષ્ટ છે, તેમ અજ્ઞાની જને પેાતાની પાસે વિપુલ સમૃદ્ધિ અને શક્તિ હાવા છતાં આત્મવિશ્વાસને અભાવે પીડાચ છે એ વાત પણ સ્પષ્ટ છે. એટલે પ્રશ્નમાંથી અજ્ઞાનને જેટલે અંશે નારા થાય તેટલે અ ંશે શાંતિને પ્રચાર થાય એ સ્વાભાવિક હાઇ અનુભવી પુરુષાએ જ્ઞાનદાનને સર્વશ્રેષ્ઠ સમજાવ્યું છે. આવું જ્ઞાન તે જ્ઞાની અને ત્યાગી જ આપી શકે. કારણ કે બીજાઓને જે કલ્પનામાં હાય છે તે તેમને એ અનુભવગત હેાય છે.
તે
[૫] સત્યાર્થી જમ્મૂ ! પૂર્વાપર સબંધના વિચારપૂર્ણાંક આ રીતે સધર્મ કહેતા મુનિ સાધકાએ આ લક્ષ રાખવું જોઈ એ કે તેમ કરવા જતા પેાતાના આત્માનું, બીજાનું કે અન્ય કેઇ પ્રાણી, ભૂત, જીવ કે સત્ત્વનું દિલ દૂભવી ન નાખે, નુકસાન ન કરી નાખે, અર્થાત્ કે કેાઈનુંય અહિત ન થાય એવી રીતે સદ્ધર્મ કહે.
,,
નોંધ:-—આ સૂત્ર વદી સૂત્રકારે પાઠકની બધી શંકાઓનું બહુ સરસ અને સચોટ સમાધાન કરી નાખ્યું છે એમ કહી શકાય. “ ઉપદેશ આપતાં પેાતાના આત્માનું અહિત ન થાય એમ કહેવામાં અહીં એ આશય સમજાય છે કે ઉપદેશ આપવા એ કઈ મુનિ સાધકની સાધનાનું પ્રધાન અંગ નથી. આ વાત શ્રોતા તથા ઉપદેશક બન્નેને ચિંતનીય છે. શ્રોતાએ જો એમ સમજે કે મુનિ સાધક સમાજ પાસેથી સાધનસામગ્રી લે છે અને તેના બદલામાં ઉપદેશ સંભળાવે છે, તે! એ શ્રોતાઓ કશું ન પામી શકે. અને ઉપદેશક પણ આ હેતુએ આપે તે કશું ન આપી શકે. ઉપદેશ એ તે ઉપદેશકાનું સહજસ્ફુરણ હાય, ન્ય ન હેાય. પાછળ ઊંડીઊંડી પણ ફળની ઇચ્છા છે, અને જ્યાં ફળની ઇચ્છા હોય ત્યાં
બ્ય