________________
૨૭૬
આચારાંગસૂત્ર
એટલે ત્યાં જે સંપૂર્ણ રીતે ચેતીને ચાલે છે, પ્રતિજ્ઞાથે શિર મૂકે છે, તે જ માલ પામે છે. એ વાત સ્પષ્ટ કરવા માટે ઉપસંહારરૂપે સૂત્રકાર છેલ્લા સૂત્રમાં કહે છે કેઃ
[૧૧] મેાક્ષાથી જંબુ ! ( દેહભાનથી પર થઇ ) દેહનાશના ભય પર વિજય મેળવવા એ જ સંગ્રામની ટાચ છે. ( આત્મસ'ગ્રામને અંતિમ વિજય છે. જે સાધક મૃત્યુથી મુંઝાતા નથી ) તે સાધક અવશ્ય આ સંસારને પાર પામી શકે છે. માટે મુનિ સાધકે જીવનના અંત સુધી સાધનામામાં આવતાં સંકટાથી નહુ ડરતાં લાકડાના પાટિયાની જેમ અચળ રહેવું, અને મૃત્યુકાળે પણ જ્યાં સુધી આ શરીર જીવથી ભિન્ન ન થાય ત્યાં લગી મૃત્યુને વરવાની હાંસભેર તૈયારી રાખવી. ( જે મૃત્યુથી ડરતા નથી તે જ યુદ્ધ ખેલી શકે છે. જે ક્ષણેક્ષણે મૃત્યુથી ડરે છે, તે પામર સાધક કશુંયે કરી શકતા નથી. )
નોંધઃ——સામાન્ય રીતે અહીં વીરતા પ્રાપ્ત હાવી ોઇએ એવા સૂત્રકારના આશય સમાશે. પરંતુ આ વીરતા લૌકિક પરિભાષાની વીરતાથી કઈ વ્રુદી જ છે. બહારના યુદ્ધે ચડેલા વીરને આપણે વીર કહીએ છીએ. પરંતુ ત્યાં સાચી વીરતા નથી. રણમાં લડતા યેદ્દો “ મને વિજય મળશે કે પરલોકમાં સ્વર્ગ મળશે' એવા કંઈક પ્રલેાલનમાં મુંઝાઈ, વશ થઇ, જીવનને ન્યાછાવર કરે છે. એમાં દેહદાનની અર્પતા તે છે; પણ ઊંડાણથી જોતાં જણાઈ રહેશે કે એ દેહાણ માત્ર એક. પ્રકારના આવેશથી જ જન્મ્યું હાય છે.
પામેલી દુષ્ટ વૃત્તિએ
66
સાચી વીરતામાં કોઈ પણ પ્રકારની લાલસા કે આવેશને અવકારા નથી. એ વીરતાને સંબંધ મુખ્યત્વે આંતરિક ખળ સાથે છે; અને એથી એને ઉપયાગ કેવળ અંતઃકરણ પર સ્થાન સામે લડવામાં અને તેમને હટાડવામાં થાય છે. આવા વીરને એ કુદ્રુમાં લડતાં શરીરને નારા થાય તેાયે પરવા ન હેાચ એ વાકચને આરાય એ નથી કે તે આપધાત કરે. આની પાછળ એ આરાય છે કે—આવા વીર સાધકને શરીરનાં મૂલ્ય માત્ર સાધન તરીકે હાય. સાધ્યમાં સાધન ડખલ કરતું હાય તે! તે નય તે તેનીચે તેને પરવા ન હેાય. સારાંશ કે તેવે