________________
ચતુર્થ ઉદ્દેશક
સાધનાની સમવિષમ શ્રેણીઓ
સાધનાને માર્ગ એક અજાડ ઝાડીવાળા અરણ્ય જે અટપટે છે. ત્યાં અરણ્યના પંથે પડેલા જેવી સાધકની સ્થિતિ થાય છે. કામકોધાદિ કૂર પશુઓના હુમલાથી ક્ષણે ક્ષણે તેમને સાવધ રહેવું પડે છે. વાદ અને માન્યતાની અનેક નાનીમોટી, આડી ઊભી ફાંટતી કડીઓ વચ્ચે અટવાઈ જવું પડે તેયે એમાંથી માગને નિર્ણય લેધી લેવો પડે છે. અને સુખશીલિયાપણું પસંદ હેવાથી પુરુષની શિખામણુ કાંટારૂપ બની તેમના અણુવાણું પગમાં ચૂભે તેય એ માર્ગે ચાલવું જ પડે છે. આ રીતે અનેક સંકટથી ભરેલે આ સાધનાને કમરે માગે છે. .
- સાધનાના કપ માની કલ્પના તો લગભગ બધા સાધકને હેય છે. માનસિક બળ, જિજ્ઞાસા અને સંયમપ્રેમ કેળવ્યા પછી જ તે આ ભાગે પગ મૂકતા હોય છે. પણ