________________
દ્રુપદેશ અને શાંત સોધના
૨૬૭
છે છતાં અને ઉદારતાનું રૂપ અપાય છે ત્યાંય ભૂલ થાય છે. જળારાય ઉદાર છે, છતાં કાઇની પાસે તે પેાતાની ઉદારતાના પરિચય આપવા જતું નથી. કાંઠે આવી જે પાત્ર મૂકે તે લઈ શકે છે, એટલે ઉપદેશ એ મુનિ સાધકને સંપ્રદાય ચલાવવાનું સાધન નથી, પણ જિજ્ઞાસુની જિજ્ઞાસાપ્રાપ્તિનું અને તે સહજ નિમિત્ત માત્ર છે,
ત્રીજી વાત અહીં સૂત્રકાર એ પણ કહી દે છે કે ધર્મોપદેશ સૌને માટે એક જ જાતને ન હેાવા જોઇએ, પણ ભૂમિકાભેદે ભિન્નભિન્ન હોવા ઘટે. આકાર એક છતાં પ્રકારે અનેક રહે છે. જેમ વૈદ્યને ત્યાં દવાએ અનેક હેાવા છતાં તે બધી દવાને એકીસાથે એકીવખતે કાઇ પણ દર્દીને આપી દેતા નથી, તેમ આધ્યાત્મિક વૈદ્યો પણ જે પ્રકારનું જે માનવીને દર્દીનું હેાય તે દર્દી મૂળ શેાધી એને ચાગ્ય જ ધરૂપી ઔષધ આપે; અને તે જ એને એ પચ્ચ થાય. ધર્મ આખા વિશ્વને આપી શકાય એવું ઉદાર અને વ્યાપક તત્ત્વ છે, એટલે તેની વ્યાપકતા અને મૃદતા પણ તેવી જ ઉદાર હેાવી સ્વાભાવિક છે. કોઈ પણ સાધક પેાતાની ચેાગ્યતા પ્રમાણે એ ધના લાભ લઈ શકે તે રીતે જ્ઞાની પુરુષા એને ધ સમાવે, એના વર્તમાન જીવન પર એની તાત્કાલિક અસર કરાવે. ઘણીવાર કેટલાક સાધકા ધર્મોને નિમ ઉધાર ખાતાની પેઢીએ ચલાવતા હેાય છે, એ યેાગ્ય નથી. ધર્મનું ફળ જીવન પર તાત્કાલિક અસર પણ જરૂર કરી શકે અને જીવનને સંસ્કારી બનાવી શકે છે. એટલે ધ નગદ છે, ઉધાર નથી. પરંતુ જ્ઞાની પુરુષ જ આવે! સાચેા ધ' દેખાડી શકે, અને સાધક જેટલું જીરવી શકે તેટલું અને તેવું જ તે આપી શકે, એ વાત ભૂલવી જોઇતી નથી.
[૩] પ્રિય જંખ્ ! એવા સમ સાધા સાધશ્રવણુ કરવા ઈચ્છનારમાત્રને ધર્મનું રહસ્ય સમજાવે; પછી તે મુનિ સાધક હા કે ગૃહસ્થ સાધક હા. સૌને અહિંસા, ત્યાગ, ક્ષમા, સદ્ધર્મીનું સુંદર ફળ, સરળતા, કામળતા, તથા નિરિગ્રહિતા ઇત્યાદિ સર્વ વિષયાને યથા પણે ખાધ કરે.
નોંધઃ-ધર્મનો અર્થ રખે કાઈ સાંપ્રદાયિકતામાં લઈ જાય ! કારણ કે પ્રાચ: પ્રત્યેક સપ્રદાયમાં રૂઢિ અને ઉપરના કર્માંકાડાને ધમ તરીકે સ્વીકારી