________________
આચારાંગસૂત્ર
નોંધઃ—આવા સાધકા તક ન મળવાને કારણે જ વિકાસને રૂંધતા હાય છે. પણ ગુણગ્રાહી બુદ્ધિને લઇને તેઓને વિકાસનેા માર્ગ ઉપરના બધા સાધકે કરતાં વહેલા મળી રહે છે. આ સાધકાનું દેખાતું પતન ક્ષણિક હેાય છે, અને એ પતન પણ વિકાસના હેતુરૂપ બનવાના સંભવ છે.
૨૫૬
[૬] જિજ્ઞાસુ જંખ્ ! પણ જેઓ પાતે સાધનામાર્ગથી ભ્રષ્ટ હાવા છતાં એમ કહે છે કે અમે જે પાળીએ છીએ તે જ શુદ્ધ સંયમ છે, બીજો નહિ, તેવા મૂઢ સાધકા જ્ઞાન અને દર્શનથી પણ ભ્રષ્ટ થઈ જાય છે; જોકે ખાદ્ય વ્યવહારથી તે ઉત્તમ કિટના [આચાર્યાદિ] સાધકાને (દલથી) નમે છે ખરા છતાં પણ તેવા ભ્રષ્ટ સાધકે। સદાચારથી વેગળા જ છે એમ જાણવું.
નોંધઃ- પાતે સંચમી ન હેાવા છતાં પાતે જ સાચા સંચમ પાળે છે ખીન્ન નથી પાળતા એમાં એક તે એ સત્યને અપલાપ અને એકાંતવાદ એ બે દૂષણા છે, અને બીજુ છુપાવે છે તે દોષ છે. પાપ કરનાર કરતાં તે કરીને છુપાવનાર વધુ દૂષિત છે. એટલું જ નહિ પણ પ્રથમના સાધક સુધરે છે, જયારે ખીન્તને તે સુધરવાને અવકાશ જ બહુ અપવાદરૂપે હાય છે. મહાપુરુષેાને નિત્ય સંગ પણ તેવા સાધકને ઉપકારક થતા નથી, કારણ કે જેએ અજ્ઞાનને અજ્ઞાનરૂપે અંદર જાણવા છતાં મહાર જ્ઞાની હાવાના દભ કરે છે તેઓ ભયંકર ગુનેગાર છે. અને આવા સાધકનું દર્દ લગભગ અસાધ્ય જેવું હેાવા વિશે સૂત્રકાર કહે છે કે આવા સાધકે માત્ર ચારિત્રભ્રષ્ટ જ નહિ અલકે જ્ઞાન અને દર્શનથી પણ ભ્રષ્ટ થાય છે.
[૭] આત્માથી જંબૂ ! કેટલાક નિર્મૂળ સાધકા પરિષહેાથી [સાધનામાર્ગીની મુશ્કેલીથી] ડરીને સયાદિ સાધનાથી ભ્રષ્ટ થઈ જઈ ને સંયમને નામે અસયમી જીવન ગુજારે છે. તેવા સાધકા ત્યાગી હાય તેાયે તેમનું ધર છેાડી ચાલી નીકળવું ’ એટલે ગૃહત્યાગ એમને કંટાળારૂપ બને છે.
ઃ
નોંધ—જે સંચમ પાળવાની શક્તિથી વિમુખ થઈ ગયા હોય છે,
સૂત્રમાં ઉલ્લેખ છે. આવા સાધકદશા છેાડી દેશે તા
કંટાળી ગયા હેાય છે, એવા સાધકોને ઉપરના સાધકા પેાતાના શાસનની નિંદા થશે કે પેાતે