________________
૨૩૮
આચારાંગસૂત્ર પણ જે આત્મલક્ષી સાધક ડગત નથી, તે જ સાધક સાધનાસિદ્ધિમાં સાંગોપાંગ પાર ઊતરી શકે છે, એ પણ આમાં ધ્વનિ છે.
[૬] માટે અહો સાધકે ! આ રીતે જેઓ બનને પ્રકારનાં સંકટોને યથાર્થ રીતે સહી નિષ્પરિગ્રહી રહે છે અને આસક્તિને ત્યાગ કર્યા પછી ફરીથી પાછા તેમાં ફસાતા નથી તેઓ જ વાસ્તવિક રીતે નિર્ગથ મુનિ કે નગ્ન સાધક કહેવાય છે.
નોંધઃ–પાંચમા સૂત્રમાં સાધનામાર્ગની મુશ્કેલી વર્ણવી છે. વાસ્તવિક રીતે જેણે સમભાવને યોગ સાથે છે એને મન તો એ મુશ્કેલી જ નથી, એવું આ સૂત્રમાં સૂત્રકાર કહે છે. કારણકે જગતના છેજે લોકેષણુના વેગમાં વહે છે તેથી એને માર્ગ તદ્દન નિરાળો છે. એટલે લોકે એને ગાંડે કહે કિંવા લોકો પાસે જે કંઈ પિતામાં હોય તે બહાર કાઢે કે લલચાવવા પ્રયત્ન કરે તેમાં એને શું ? એને મન તે એ પણ અસ્વાભાવિક લાગતું નથી. કારણકે વિશ્વના અબાધિત નિયમનું એને ભાન હોવાથી એ પોતે કઈ તરફ વૃત્તિ ન જવા દેતાં સ્થિર રહે છે. પણ જેમનામાં પૂર્વસંધ્યાની સામે ટકવાનું બળ નથી તે રખે ખેંચાઈ જાય ! એટલા માટે અહીં વધુ ચેતવણી આપી છે.
[૭] આત્માથી શિષ્ય ! તીર્થકર દેએ ફરમાવ્યું છે કે –આજ્ઞામાં જ મારે ધર્મ અથવા આજ્ઞા એ જ મારો ધર્મ છે. (મારી આજ્ઞાને અનુલક્ષીને જ મારો ધર્મ પાળવો) આ પ્રમાણે જે સાધક આજ્ઞાને શિરોધાર્ય કરીને પ્રવર્તે છે તે જ સાધનાની પાર પહોંચે છે. અહે જબૂ! સાધકે માટે આ કેવું ઉત્તમટીનું ફરમાન છે!
નોંધ–આ ઉદ્દેશકમાં છ સૂત્રે સુધી જ્ઞાનમાર્ગ અને સત્કર્મને માર્ગ બતાવ્યો. અહીં સ્વાર્પણનો સરળમાર્ગ બતાવે છે.
આજ્ઞાથી મારે ધર્મ પાળવે એમ કહેવાની પાછળ ખૂબ રહસ્ય છે. વિકલ્પ અને શંકાથી જેનું અતઃકરણ ઘેરાયેલું છે એ સાધક સંસારની પ્રત્યેક વ્યક્તિની ભિન્નભિન્ન માન્યતા ભિન્નભિન્ન મતો અને ભિન્નભિન્ન ધર્મોને જોઈ વધુ ને વધુ ગૂંચવણમાં રખે પડી જાય ! એ ખાતર અહીં આજ્ઞાપાલનમાં જ ધર્મ બતાવ્યો છે. ભક્તિમાર્ગની જે અર્પણુતાની ભાવના છે તે સ્વાર્પણનું અહીં પ્રતિપાદન છે. આ માર્ગે જનાર સાધકને બુદ્ધિના વિકલ્પો